by Himanshu Kikani | Dec 1, 2018 | ૦૮૨, ડિસેમ્બર ૨૦૧૮
આઇટી એક એવું ક્ષેત્ર છે જેમાં ‘ડિગ્રી વિના નો એન્ટ્રી’ એવું નથી. અત્યારથી યોગ્ય આયોજન કરશો તો તમારી રુચિ અને આવડત અનુસાર આગળ વધવામાં મદદ કરતા અનેક રસ્તા ખૂલી શકે છે.
by Himanshu Kikani | Dec 1, 2018 | ૦૮૨, ડિસેમ્બર ૨૦૧૮
એક્સેલમાં એન્ટ્રી ને એનાલિસિસ, બંને બને છે વધુ સ્માર્ટ! સમયની સાથે ચાલતાં, એક્સેલમાં એવાં ફીચર્સ ઉમેરાયાં છે, જે નાના-મોટા બિઝનેસ માટે વરદાન બની શકે છે. વિદ્યાર્થીઓએ ભાવિ ઇન્ટરવ્યૂની તૈયારી માટે આ ફીચર્સ સમજવાં બહુ જરૂરી છે. દિવાળીના દિવસે ચોપડાપૂજનમાં અને લાભ પાંચમે...
by Himanshu Kikani | Dec 1, 2018 | ૦૮૨, ડિસેમ્બર ૨૦૧૮
‘સાયબરસફર’ માત્ર વાંચીને બાજુએ મૂકી દેવાનું મેગેઝિન ન રહે એવો અમારો હંમેશા પ્રયાસ રહે છે. તમે પ્રિન્ટ મેગેઝિન સ્વરૂપે ‘સાયબરસફર’ વાંચી રહ્યા હો કે વેબસાઇટ કે પ્રોગ્રેસિવ વેબ એપ સ્વરૂપે – એમાંના લેખોમાં એવી અઢળક સામગ્રી મળશે જેના પર તમે વાંચનની સાથોસાથ અમલ કરી...
by Himanshu Kikani | Dec 1, 2018 | ૦૮૨, ડિસેમ્બર ૨૦૧૮
થોડાં સમય પહેલાં ઇન્ટરનેટ અને ઈ-મેઇલને કારણે બિઝનેસ કમ્યુનિકેશનની દુનિયા બિલકુલ બદલાઈ ગઈ હોવાની વાતો થતી હતી. એ પછી ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને ક્લાઉડ કમ્પ્યુટિંગનો સમય આવતાં બિઝનેસની દુનિયા હજી વધુ બદલાઈ અને હવે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ વગેરેને કારણે આપણા...
by Himanshu Kikani | Dec 1, 2018 | ૦૮૨, ડિસેમ્બર ૨૦૧૮
ફોટોગ્રાફ્સમાં જીવ લાવવો હોય તો પ્રોફેશનલ જેવો અનુભવ અને ફોટોશોપ જેવી ફીચર રીચ પ્રોગ્રામ જોઈએ એ વાત સાચી, પણ હવે સ્નેપસીડ જેવી એપ આપણું કામ ઘણું સહેલું બનાવી શકે છે. પ્રવાસ અને ફોટોગ્રાફી – આ બંને વાતના શોખીનો દિવાળી વેકેશન પૂરું થાય એટલે ક્રિસમસના વેકેશનની રાહ...