by Himanshu Kikani | Jan 1, 2019 | ૦૮૩, જાન્યુઆરી ૨૦૧૯
આ અંકમાં અમેરિકાના ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારે પોતાની પાસેના ૫૦-૭૦ લાખ ફોટોગ્રાફ્સની હાર્ડ કોપીનો ડિજિટલ આર્કાઇવ તૈયાર કરવાનું કામ આરંભ્યું છે એ લેખના સંદર્ભે એક સવાલ – આ કામગીરીને ફોટોગ્રાફ્સનું ‘ડિજિટાઇઝેશન’ કહેવાય કે ‘ડિજિટલાઇઝેશન’?! મોટા ભાગે આ પ્રકારની...
by Himanshu Kikani | Jan 1, 2019 | ૦૮૩, જાન્યુઆરી ૨૦૧૯
સ્માર્ટફોનથી ફોટોગ્રાફી અત્યંત સહેલી બની છે, પરંતુ આપણા ડિજિટલ ફોટોઝને સાચવવાની પળોજણ વધી છે! જો તમે ‘સાયબરસફર’ના જૂના વાચક હશો તો તમે જાણતા હશો કે આપણે છેક જુલાઈ ૨૦૧૫માં આપણા ડિજિટલ ફોટોઝના એક કાયમી સરનામા તરીકે ગૂગલ ફોટોઝ વેબસર્વિસનો વિગતવાર પરિચય મેળવ્યો હતો. એ...
by Himanshu Kikani | Dec 1, 2018 | ૦૮૨, ડિસેમ્બર ૨૦૧૮
ગૃહિણીના બજેટથી માંડીને ગ્લોબલ બિઝનેસના ડેટાનું એનાલિસિસ એકદમ સરળ બનાવતા આ ફીચરનો ઉપયોગ બરાબર જાણી લો. કોઈ બાબત, દેખાતી હોય તેના કરતાં કેટલી ઊંડી છે એ દર્શાવવા માટે આપણી ભાષામાં ‘હીમશીલાની ટોચ બરાબર’ એવો એક શબ્દપ્રયોગ છે. કારણ કે હીમશીલાનો જેટલો ભાગ પાણીની ઉપર દેખાતો...
by Himanshu Kikani | Dec 1, 2018 | ૦૮૨, ડિસેમ્બર ૨૦૧૮
રોજ આપણી વિવિધ જરૂરિયાતો માટે ગૂગલને શરણે જઈએ ત્યારે ક્યારેક થોડો સમય ચોરીને, ગૂગલ પાસેથી ઇંગ્લિશ પણ શીખવા જેવું છે – જાણો એ માટેની કેટલીક રસપ્રદ રીતો! ઇંગ્લિશ ભાષા પર ખરેખરું પ્રભુત્વ કેળવવું હોય તો ગૂગલને ઇંગ્લિશ કોચ બનાવી જુઓ. જો ગૂગલનું સર્ચ એન્જિન આપણને...
by Himanshu Kikani | Dec 1, 2018 | ૦૮૨, ડિસેમ્બર ૨૦૧૮
સ્માર્ટફોનમાંની ગૂગલ એપ અને ગૂગલ આસિસ્ટન્ટ આપણી ઘણા પ્રશ્નના ઉકેલ, બીજાં કોઈ વેબપેજ પર મોકલવાને બદલે, સીધા સર્ચ રીઝલ્ટ પેજ પર જ આપી દે છે. જાણો આવી સંખ્યાબંધ બાબતો. છેલ્લાં કેટલાંય વર્ષોથી ગૂગલના સર્ચ એન્જિનમાં સતત નોંધપાત્ર ફેરફારો થતા રહ્યા છે. અગાઉ માત્ર શબ્દો...