by Himanshu Kikani | Jan 1, 2019 | ૦૮૩, જાન્યુઆરી ૨૦૧૯
મહત્ત્વના ઇમેલ્સ ફિલ્ટર કરીને તેના પર નિશ્ચિત એક્શન સેટ કરશો તો ઘણાં કામ સરળ બની જશે. રોજબરોજના સામાન્ય કમ્યુનિકેશન માટે આપણે સૌ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીસ તરફ વળી ગયા છીએ, પરંતુ ઘર કે ઓફિસના કામકાજ સંબંધિત ઘણી બાબતો માટે લાગે છે કે ઈ-મેઇલ સદાબહાર છે. એવું કહી શકાય...
by Himanshu Kikani | Jan 1, 2019 | ૦૮૩, જાન્યુઆરી ૨૦૧૯
તમારે પોતાને માટે અને પરિવારનાં બાળકો માટે ફોનમાં ઇન્સ્ટોલ કરો ક્યુરિયોસિટી! માણસની જિજ્ઞાસા તેને જીવતો રાખે છે. કબૂલ, મંજૂર? તો વાંચો બીજું સનાતન સત્ય – એક તસવીર હજાર શબ્દોની ગરજ સારે છે. ફરી, કબૂલ ને મંજૂર? તો હવે એ કહો કે નરસિંહ મહેતા કહી ગયા એમ, ‘વૃક્ષમાં...
by Himanshu Kikani | Jan 1, 2019 | ૦૮૩, જાન્યુઆરી ૨૦૧૯
નવા વર્ષને આવકારીએ, કંઈક અજાણી, અવનવી માહિતી સાથે. એક વર્ષનો અંત આવે અને નવા વર્ષને આવકારીએ એ સાથે, થોડા સમય માટે કેલેન્ડરમાં આપણો રસ નવેસરથી જાગૃત થાય છે! વર્ષના અંતે અને નવા વર્ષની શરૂઆતમાં, કેલેન્ડરમાં જાતભાતની બાબતોમાં તમને પણ રસ પડતો હોય તો આ એક સાઇટ તમારે જોવા...
by Himanshu Kikani | Jan 1, 2019 | ૦૮૩, જાન્યુઆરી ૨૦૧૯
લોકશાહી દેશની સંસદની વેબસાઇટ કેવી હોવી જોઈએ એ સમજવા આ સાઇટ જોવી રહી! આપણો ગણતંત્ર દિવસ નજીકમાં જ છે. આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે ભારતીય સંસદનું શિયાળુ સત્ર પૂરું થવામાં હશે. હવે બધા સાંસદો અને રાજકીય પક્ષોનું ધ્યાન લોકસભાની આગામી ચૂંટણી પર કેન્દ્રિત છે. થોડા...
by Himanshu Kikani | Jan 1, 2019 | ૦૮૩, જાન્યુઆરી ૨૦૧૯
ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારે તેના ૫૦-૭૦ લાખ ફોટોને ડિજિટલ બનાવવાનું શરૂ કર્યું છે બે ઘડી મન શાંત કરીને આ સવાલનો જવાબ આપો – તમારી પાસે તમારા પરિવારના કેટલાક ફોટોગ્રાફ્સ હશે? સાવ કાચો અંદાજ માંડો તો પણ આંકડો હજારમાં તો હશે જ. એમાંના ઘણા હાર્ડ કોપી સ્વરૂપે હશે અને જે...