by Himanshu Kikani | Dec 1, 2018 | ૦૮૨, ડિસેમ્બર ૨૦૧૮
સ્પોર્ટ્સ મેચનું જીવંત પ્રસારણ જોવા માટે લોકો ટીવીને બદલે ઇન્ટરનેટ તરફ વળી રહ્યા છે, ત્યારે આવો જાણીએ સ્ટેડિયમથી આપણા સ્ક્રીન સુધીની સફરના વિવિધ તબક્કા. વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ સ્ટેડિયમમાં રમાતી ક્રિકેટ મેચ કે ફૂટબોલ મેચનું લાઇવ ટીવી બ્રોડકાસ્ટિંગ આપણે ઘેર બેઠાં જોઈ...
by Himanshu Kikani | Nov 1, 2018 | ૦૮૧, નવેમ્બર ૨૦૧૮
આગળ શું વાંચશો? જૂની કળા શીખો, આધુનિક રીતે ફૂટબોલ રમો સ્ક્રીન પર રંગોળી દોરતાં શીખો બ્રિજ બિલ્ડિંગનો જાત અનુભવ કંઈક જુદી રીતે શીખવું હોય તો… રોજેરોજ મગજને કસરત આપો સતત કંઈક નવું જાણો સતત કંઈક નવું જાણો અજાણ્યા શહેરમાં ફરવા જઈ રહ્યા છો? વીડિયો એડિટિંગ સહેલું...
by Himanshu Kikani | Nov 1, 2018 | ૦૮૧, નવેમ્બર ૨૦૧૮
સ્માર્ટફોનથી આપણા સૌની જિંદગી બદલાઈ રહી છે – આપણે માનીએ છીએ એના કરતાં ઘણી જુદી જુદી રીતે. આજે એક જ પરિવારના લોકો, એક જ રૂમમાં બેઠા હોય, પણ સૌ પોતપોતાના મોબાઇલમાં પરોવાયેલા હોય એવાં દૃશ્યોની નવાઈ નથી. થોડા સમય પહેલાં, દાદા-દાદીઓને પરિવાર તેમના તરફ પૂરતું ધ્યાન...
by Himanshu Kikani | Nov 1, 2018 | ૦૮૧, નવેમ્બર ૨૦૧૮
આપણે હજી અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનની વાતો કરી રહ્યા છીએ ત્યારે તેનાથી ચાર ગણી, હા, ચાર ગણી સ્પીડ ધરાવતી મુંબઈ-પૂણે વચ્ચે ‘હાયપરલૂપ’ નામની બિલકુલ નવા પ્રકારની પરિવહન વ્યવસ્થાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં છેલ્લા ઘણા સમયથી આખી દુનિયાને હાયપરલૂપના આ વિચારે...
by Himanshu Kikani | Nov 1, 2018 | ૦૮૧, નવેમ્બર ૨૦૧૮
દિવાળીની રજાઓમાં ટ્રેન, બસ કે પ્લેનની ટિકિટ મેળવવી જેટલી મુશ્કેલ છે, એનાથી કદાચ વધુ મુશ્કેલ કામ આપણા સ્માર્ટફોન માટે પ્લે સ્ટોરમાંથી સારી એપ શોધવાનું છે! સ્ટોરમાં એપ્સની સંખ્યા તો લાખોમાં છે, પણ એમાંથી ખરેખર સારી અને ઉપયોગી એપ શોધવી મુશ્કેલ છે કારણ કે યુટ્યૂબના...