હૈયામાં હામ અને હાથમાં મોબાઇલ હોય તો બધું શક્ય છે, મુશ્કેલ સમયમાં હામ ન હારો, બિઝનેસ ઓનલાઇન ફેલાવો

હૈયામાં હામ અને હાથમાં મોબાઇલ હોય તો બધું શક્ય છે, મુશ્કેલ સમયમાં હામ ન હારો, બિઝનેસ ઓનલાઇન ફેલાવો

બિલકુલ નાના પાયે શરૂઆત કરીને માત્ર મોબાઇલથી બિઝનેસનો પ્રચાર-પ્રસાર કરવાથી લઈને, પોતાનો ઈ-કોમર્સ સ્ટોર શરૂ કરવા સુધીનાં બધાં જ પગલાંની સ્ટેપ-બાય-સ્ટેપ જાણકારી – એક જ લેખમાં!

હૈયામાં હામ અને હાથમાં મોબાઇલ હોય તો બધું શક્ય છે, મુશ્કેલ સમયમાં હામ ન હારો, બિઝનેસ ઓનલાઇન ફેલાવો

ઓનલાઇન પેમેન્ટ ક્ષેત્રના નવા ખબરઅંતર

છેલ્લા થોડા સમયથી, ભારતમાં ઓનલાઇન પેમેન્ટ ખાસ્સું વેગ પકડી રહ્યું છે. આ ક્ષેત્રે નીતનવા ફેરફાર પણ થઈ રહ્યા છે. તેનાથી અપડેટેર રહેવાના સીધા ફાયદા છે! ભારતમાં ઓનલાઇન પેમેન્ટ, ખાસ કરીને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત ઓનલાઇન પેમેન્ટને સતત વેગ મળી રહ્યો છે....
ટ્રાફિકની જેમ, સ્માર્ટફોન ભૂકંપ વિશે પણ ચેતવશે

ટ્રાફિકની જેમ, સ્માર્ટફોન ભૂકંપ વિશે પણ ચેતવશે

હમણાં જૂન ૧૫, ૨૦૨૦ના રોજ ગુજરાતના વિવિધ ભાગમાં ભૂકંપનો પ્રમાણમાં મોટો આંચકો અનુભવાયો, તેની થોડી જ ક્ષણોમાં, અમદાવાદમાં આ સ્ક્રીનશોટ લેવાયો હતો. તેમાં જોઈ શકાય છે તેમ, ગૂગલે લોકોને પૂછવાનું શરૂ કર્યું છે કે ‘‘તમને આંચકો અનુભવાયો હતો?’’ હવે ગૂગલ એક ડગલું આગળ વધીને,...
ગૂગલ ફોટોઝમાંથી ‘ફોર યુ’ ફીચર ગાયબ થયું!

ગૂગલ ફોટોઝમાંથી ‘ફોર યુ’ ફીચર ગાયબ થયું!

દુનિયાના અનેક લોકોને આ એક ફીચરને ફોટોઝ એપ ગમતી હતી. હવે એ જ ફીચર ગૂગલે મોબાઇલ એપમાંથી ગાયબ કરી નાખ્ુયં છે. તમારું પણ એ ફેવરિટ ફીચર હોય તો તેનો ઉપાય જાણી લો. સાયબરસફર’માં અવારનવાર આપણા ડિજિટલ ફોટોઝ સાચવવા માટે ગૂગલની ‘ફોટોઝ’ સર્વિસની વાત કરી છે. આ સર્વિસમાં આપણે સારા...
પોતાનું ‘પીપલ કાર્ડ’ બનાવો

પોતાનું ‘પીપલ કાર્ડ’ બનાવો

આપણું ડિજિટલ વિઝિટિંગ કાર્ડ ગૂગલ પર બનાવવું બિલકુલ સહેલું છે. એ માટે પીસીમાં, ગૂગલમાં લોગ-ઇન થઈને અથવા મોબાઇલમાં ગૂગલ એપ કે ક્રોમ બ્રાઉઝરમાં પોતાનું નામ સર્ચ કરો અથવા ‘add me to search’ લખીને સર્ચ કરો (નામ સર્ચ કરતાં, તમારા વિશે ઇન્ટરનેટ પર કોઈ માહિતી હશે તો એ પણ જોવા...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop