ફોટોમાં અવનવી કરામત કરી આપતી ફોટો એનિમેશન એપ્સ
હવે કાં તો ઇમેજ કે પછી વીડિયો એવા ભેદ રહ્યા નથી, બંનેની ભેળસેળ શક્ય છે અને તમે જાતે પણ એ કરી શકો છો!
હવે કાં તો ઇમેજ કે પછી વીડિયો એવા ભેદ રહ્યા નથી, બંનેની ભેળસેળ શક્ય છે અને તમે જાતે પણ એ કરી શકો છો!
પાર વગરની સુવિધા મફત વાપરવાની ટેવ પાડ્યા પછી, હવે ગૂગલ વિવિધ સર્વિસને અમુક અંશે પેઇડ બનાવી રહી છે. એકાઉન્ટને ફ્રી લિમિટમાં કેવી રીતે રાખી શકાય એ જાણો.
થેંક્સ ટુ એપલ, હવે આપણે સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ કે દરેક એપ આપણું કેટલું ટ્રેકિંગ કરે છે.