વોટ્સએપની ડેસ્કટોપ એપમાં વોઇસ અને વીડિયો કોલિંગની સુવિધા!
તમે ઓફિસના કામકાજ માટે વોટ્સએપનો ભરપૂર ઉપયોગ કરતા હો, તો તેની ડેસ્કટોપ એપ ઇન્સ્ટોલ કરવાનું એક કારણ ઉમેરાયું છે.
તમે ઓફિસના કામકાજ માટે વોટ્સએપનો ભરપૂર ઉપયોગ કરતા હો, તો તેની ડેસ્કટોપ એપ ઇન્સ્ટોલ કરવાનું એક કારણ ઉમેરાયું છે.
આ વર્ષમાં આપણા દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સની બાબતે મોટા ફેરફાર આવી રહ્યા છે.
આંકડાકીય માહિતી અને નક્શાને સાંકળતી આ ટેક્નોલોજી બહુ ઉપયોગી છે.
પાછલા એક વર્ષથી આપણે સૌ ‘વર્ક-ફ્રોમ-એનીવ્હેર’ના કન્સેપ્ટ તરફ વળવા લાગ્યા છીએ. એ ધ્યાનમાં રાખીને હવે ગૂગલ કે માઇક્રોસોફ્ટના ફ્રી વર્ઝનથી ક્લાઉડ કમ્પ્યૂટિંગ તરફ વળવાનો સમય પાકી ગયો છે.