ઇન્ટરનેટની ‘પોકેટ’ લાઇબ્રેરી
‘પોકેટ’ નામની સર્વિસ બ્રાઉઝરના બુકમાર્ક કે રીડિંગ લિસ્ટ કરતાં ઘણી આગળ વધે છે.
‘પોકેટ’ નામની સર્વિસ બ્રાઉઝરના બુકમાર્ક કે રીડિંગ લિસ્ટ કરતાં ઘણી આગળ વધે છે.
સોશિયલ મીડિયા પર લખવામાં ને ઈ-મેઇલ લખવામાં મોટો ફેર છે. ઈ-મેઇલમાં ફોર્મલ ભાષા અને વર્તનની અપેક્ષા હોય છે.
નવા સમયમાં વીડિયો મીટિંગ્સમાં ભાગ લેવો અનિવાર્ય છે, પણ એનો સહેલો ઉપયોગ ચોક્કસ શક્ય છે.
ભારતમાં ફાઇવ-જી ટેક્નોલોજીના પડઘમ વાગવા શરૂ થઈ ગયા છે અને માર્કેટમાં ફાઇવ-જી સ્માર્ટફોન પણ આવી ગયા છે, પણ…
વોટ્સએપમાં માર્કેટિંગ વધી રહ્યું છે અને હવે બાળકોના હાથમાં તેમના પોતાના સ્માર્ટફોન છે!