હવે એકથી વધુ ડિવાઇસમાં, એક સાથે વોટ્સએપનો ઉપયોગ : જાણો કેવા થશે ફેરફાર?

હવે એકથી વધુ ડિવાઇસમાં, એક સાથે વોટ્સએપનો ઉપયોગ : જાણો કેવા થશે ફેરફાર?

કોલાબોરેશન નવા સમયનો નવો કાર્યમંત્ર છે, વોટ્સએપનો પણ હવે એકથી વધુ ડિવાઇસમાં ઉપયોગ શક્ય બનશે.

ઓનલાઇન શોપિંગ સહેલું બને આપણા પોતાના ‘વિશવિસ્ટ’થી

ઓનલાઇન શોપિંગ સહેલું બને આપણા પોતાના ‘વિશવિસ્ટ’થી

દરેક શોપિંગ પ્લેટફોર્મ આપણે ગમતી ચીજવસ્તુઓ પછી તપાસવા માટે વિશલિસ્ટમાં ઉમેરવાની સગવડ આપતું હોય છે. તેને બદલે, પોતાનું આગવું વિશલિસ્ટ બનાવી જુઓ.

જિઓ ટેગિંગ શું છે?

જિઓ ટેગિંગ શું છે?

સ્માર્ટફોનમાં જીપીએસની સુવિધાને કારણે, દરેક પ્રકારની ડિિજટલ માહિતીમાં એક મહત્ત્વનું પાસું ઉમેરાયું છે – લોકેશન! તેના પર આધારિત જિઓ ટેગિંગના ઘણા ફાયદા છે.

તમારા મૂડીરોકાણ સંબંધિત તમામ માહિતી હાથવગી રાખો છો?

તમારા મૂડીરોકાણ સંબંધિત તમામ માહિતી હાથવગી રાખો છો?

તમે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમયથી રોકાણ કરતા હો, પણ તેના પર નિયમિત નજર રાખતા ન હો તો, તમામ રોકાણનું એક ટોટલ સ્ટેટમેન્ટ ઉપયોગી થશે.

Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop