હવે આવે છે યુપીઆઇ સર્કલ
પરિવારમાં એક વ્યક્તિનું યુપીઆઇ એકાઉન્ટ અને તેનો ઉપયોગ કરી શકશે પરિવારના અન્ય સભ્યો પણ!
પરિવારમાં એક વ્યક્તિનું યુપીઆઇ એકાઉન્ટ અને તેનો ઉપયોગ કરી શકશે પરિવારના અન્ય સભ્યો પણ!
ગૂગલ જેમિની અને ચેટજીપીટીના યુદ્ધમાં હવે ‘વોઇસ’ ઉમેરાયો છે – આપણે તેનો સ્માર્ટ ઉપયોગ શીખવો રહ્યો.
ભારતમાં ઓલા કંપનીએ ગૂગલની ‘મોંઘી’ મેપ્સ સર્વિસ સામે અવાજ ઉઠાવ્યો અને પોતાનું મેપિંગ પ્લેટફોર્મ વિક્સાવ્યું. એ સાથે હવે ઓલા કરતાં ઘણી જૂની મેપમાયઇન્ડિયા કંપની અને તેની એપ પણ ચર્ચામાં આવી ગયાં છે. ગૂગલે આ હરીફાઈનો સામનો કરવા વિવિધ બિઝનેસ માટે પોતાની ફી ઘટાડી છે અને યૂઝર્સને વધુ સવલતો આપી છે.
અખબારોમાં તમે વારંવાર ‘ડિજિટલ એરેસ્ટ’ કરીને લોકો પાસેથી મોટી રકમ પડાવવાના કિસ્સાઓ વાંચતા હશો. આ પ્રકારના ફ્રોડ સહેલાઈથી પરખાય તેવા હોવા છતાં, યુવાન આઇટી પ્રોફેશનલ્સ પણ તેમાં ફસાઈ રહ્યા છે. સરકાર તરફથી આવા ફ્રોડ અટકાવવા જે પ્રયાસો થાય છે તે પૂરતા સાબિત થઈ રહ્યા નથી. લોકોમાં વધુ જાગૃતિ જરૂરી છે.