by Himanshu Kikani | Sep 1, 2024 | ૧૫૧, સપ્ટેમ્બર ૨૦૨૪
તમારા સ્માર્ટફોનના સ્ક્રીન પર કોઈ ભાગમાં પીળા કે અન્ય રંગનો ડાઘ દેખાય છે? અથવા કોઈ ભાગમાં લીટીઓ જેવું દેખાય છે? કે પછી કોઈ ભાગમાં આંગળીથી સ્પર્શ કરતાં ધાર્યો રિસ્પોન્સ ન મળતો હોય તેવું લાગે છે? આ બધી તકલીફોના મૂળમાં એક જ વાત છે – સ્ક્રીન પરના ડિસ્પ્લેમાં એ...
by Himanshu Kikani | Sep 1, 2024 | ૧૫૧, સપ્ટેમ્બર ૨૦૨૪
આધાર આપણા સૌની ઓળખનો એક મજબૂત આધાર હોવા છતાં એના વિશે ગૂંચવણો પણ સતત વધી રહી છે. એક તરફ પાનકાર્ડ, બેન્ક, ટેલિફોન કંપનીઝ, મ્યુચ્યુઅલ ફંડઝ, મોબાઇલ વોલેટ્સ, વીમા કંપનીઓ વગેરે સૌ આપણા ખાતા સાથે પોતાના આધારને લિંક કરવા વારંવાર આપણને જાસા ચિઠ્ઠી મોકલે છે. બીજી તરફ સર્વોચ્ચ...
by Himanshu Kikani | Sep 1, 2024 | ૧૫૧, સપ્ટેમ્બર ૨૦૨૪
તમારી સાથે આવું થાય છે? માની લો કે તમે ક્લાયન્ટની ઓફિસે પહોંચ્યા છો અને ત્યાં કોઈ મીટિંગમાં વ્યસ્ત છો, એ દરમિયાન ફોન તમને ડિસ્ટર્બ ન કરે એટલે તમે ફોનમાં ડુ-નોટ ડિસ્ટર્બ ફીચર ઓન કર્યું છે. પછી મીટિંગ પૂરી થઈ ગઈ, તમે પોતાની ઓફિસે પરત જવા માટે નીકળી પડ્યા, પરંતુ ડુ-નોટ...
by Himanshu Kikani | Sep 1, 2024 | ૧૫૧, સપ્ટેમ્બર ૨૦૨૪
એન્ડ્રોઇડ માટેના ક્રોમ બ્રાઉઝરમાં એક નાની પણ ઉપયોગી સુવિધા ઉમેરાઈ છે – એ છે ફ્લોટિંગ પિકચર-ઇન-પિકચરની સુવિધા. સ્માર્ટફોનમાં આ સુવિધા આપણે વીડિયો માટે તો ઘણી એપમાં જોઈ છે, પરંતુ હવે બધા પ્રકારના કન્ટેન્ટ માટે તેનો લાભ બ્રાઉઝરમાં લઈ શકાશે. આપણી તેને સાદી રીતે...
by Himanshu Kikani | Sep 1, 2024 | ૧૫૧, સપ્ટેમ્બર ૨૦૨૪
આપણા દેશમાં ભાડુઆત મકાન પચાવી પાડે તેવી પૂરી શક્યતા, પરંતુ અમેરિકામાં એક મકાનમાલિક મહિલા, નવી ટેક્નોલોજીની મદદથી ઘર ભાડે આપવા જતાં જુદી મુશ્કેલીમાં મુકાયાં. જેવી રીતે ટેક્સી, રિક્ષા કે બાઇક ભાડે મેળવવાનું કામ સહેલું કરી આપતાં ઓનલાઇન પ્લેટફોર્મ્સ વિકસ્યાં છે, એ જ રીતે...