વીડિયો કોન્ફરન્સિંગ માટે બહુ પોપ્યુલર ઝૂમ સર્વિસમાં ’બ્રેકઆઉટ’ રૂમ સુવિધા

વીડિયો કોન્ફરન્સિંગ માટે બહુ પોપ્યુલર ઝૂમ સર્વિસમાં ’બ્રેકઆઉટ’ રૂમ સુવિધા

જો તમારે ઓફિસના કામકાજના ભાગરૂપે કે સ્કૂલ, કોલેજમાં વિવિધ સેમિનાર/વર્કશોપમાં ભાગ લેવાનો થતો હોય તમારો અનુભવ હશે કે તેમાં મોટા ભાગે બે રીતે કામ થતું હોય છે. પહેલી રીતમાં સૌ પાર્ટિસિપન્ટ્સ એક સાથે જોડાય અને સેમિનારના સંચાલક સૌની સાથે વાતચીત કરે તથા સૌ એકમેક સાથે...
નોટિફિકેશન્સ જાણો નવી રીતે

નોટિફિકેશન્સ જાણો નવી રીતે

સામાન્ય સંજોગોમાં સ્માર્ટફોનમાં બધી જ એપનાં નોટિફિકેશન્સ બંધ રાખવાં સારાં. કેમ કે આમ પણ સ્માર્ટફોન આપણો મહત્ત્વનો સમય ચોરી લેતા હોય છે અને જ્યારે આપણે સ્માર્ટફોન બાજુએ મૂકીને કોઈ એકદમ જરૂરી કામ પર ફોકસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોઇએ ત્યારે ફોનના સ્ક્રીન પર ટપકી પડતાં...
મસ્ક પણ છે ટ્વીટિંગના વ્યસની!

મસ્ક પણ છે ટ્વીટિંગના વ્યસની!

આપણે અવારનવાર વાંચીએ -સાંભળીએ છીએ કે ટેકદુનિયામાં ટોચ પર પહોંચેલા લોકો તેમનાં પોતાનાં બાળકોને ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયાની લત લાગે નહીં એ માટે સભાન રહે છે. ‘સાયબરસફર’ના નવેમ્બર ૨૦૨૦ અંકની એક કવરસ્ટોરીમાં આપણે નેટફ્લિક્સ  પરની એક ડોક્યુમેન્ટરી ‘ધ સોશિયલ ડાઇલેમા’ વિશે...
યુપીઆઇનો લાભ હવે ખરા અર્થમાં વિસ્તરશે

યુપીઆઇનો લાભ હવે ખરા અર્થમાં વિસ્તરશે

એકાદ દાયકા પહેલાં આપણે કોઈએ કલ્પના પણ કરી નહોતી કે આપણે સૌ આંગળીના ઇશારે ને આંખના પલકારે રૂપિયાની લેવડ-દેવડ કરતા થઈ જશું. છેક શરૂઆતમાં મોબાઇલ વોલેટને કારણે, પછી નોટબંધી અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)ને કારણે ભારતમાં ડિજિટલ પેમેન્ટે વેગ પકડ્યો. એ પછી કોરોના...
એરાઉન્ડ ધ વેબ

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)નો સ્પામ મેસેજિસ પર રોક લગાવવાનો નવેસરથી પ્રયાસ યુટ્યૂબમાં કોપીરાઇટ ભંગ સામે નવી વ્યવસ્થા ટ્રુકોલરમાં ફ્રોડ ઇન્સ્યોરન્સ ડ્રોનથી પેકેજ ડિલિવરી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)નો સ્પામ મેસેજિસ...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop