by Himanshu Kikani | Apr 1, 2025 | ૧૫૮, એપ્રિલ ૨૦૨૫
ઇન્સ્ટા એપ ઓપન કરતાં જે કંઈ દેખાય, એ બધું તમને બોરિંગ લાગવા માંડ્યું છે? તેને રીસેટ કરો. વોટ્સએપમાં આપણા પ્રોફાઇલ સંબંધિત એક મોટો ફેરફાર આવી ગયો છે. તે મુજબ આપણે પોતાના વોટ્સએપ પ્રોફાઇલમાં સોશિયલ મીડિયા લિંક્સ ઉમેરી શકીએ છીએ, એટલું જ નહીં, તેને કોણ કોણ જોઈ શકે તેનાં...
by Himanshu Kikani | Apr 1, 2025 | ૧૫૮, એપ્રિલ ૨૦૨૫
જો તમે વિવિધ ઓનલાઇન સર્વિસમાં તમારા એકાઉન્ટને સલામત રાખવા માટે ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરતા હશો તો તમે જાણતા હશો કે આ બધી સર્વિસમાં આપણે પોતાનું યૂઝરનેમ અને પાસવર્ડ આપીએ તે પછી એ સર્વિસમાં આપણે આપેલા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસમાં વનટાઇમ પાસવર્ડ (ઓટીપી) આવે...
by Himanshu Kikani | Apr 1, 2025 | ૧૫૮, એપ્રિલ ૨૦૨૫
હવે આપણે સૌ પોતપોતાના ડિવાઇસમાં પોતપોતાના ઇન્ટરનેટ કનેકશનનો બહુ સહેલાઈથી ઉપયોગ કરી શકીએ છીએ. સ્માર્ટફોન હોય તો દરેક વ્યક્તિ પાસે તેમાં મોબાઇલ ડેટા કનેક્ટિવિટી હોય અને મોટા ભાગે તેમાં અનલિમિટેડ કહી શકાય તેવો ડેટા પ્લાન હોય. આપણે લેપટોપમાં કામ કરતા હોઇએ ત્યારે ઘરમાં કે...
by Himanshu Kikani | Apr 1, 2025 | ૧૫૮, એપ્રિલ ૨૦૨૫
નાણાકીય રોકાણમાં ખોટી વ્યક્તિ કે કંપનીને પારખવાનું સહેલું બનાવતી આવકારદાયક પહેલ. મોટા ભાગના ઓનલાઇન મની ફ્રોડ પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર હોય છેઃ છેતરપિંડી કરનારાની ચાલાકી આપણી જાણકારીનો અભાવ કે બેકાળજી, ગફલત મૂળ એપ કે વ્યવસ્થામાં ખામી કે ચૂક આમાંથી પહેલાં બે...
by Himanshu Kikani | Apr 1, 2025 | ૧૫૮, એપ્રિલ ૨૦૨૫
તમે તમારો પોતાનો નાનો-મોટો બિઝનેસ શરૂ કર્યો છે, જેની પ્રોડક્ટ્સ તમે ઓનલાઇન વેચતા હશો, તો તમે અચૂકપણે ‘શોપીફાય’ પ્લેટફોર્મના પરિચયમાં આવ્યા હશો. એમ ન હોય તો પણ, કસ્ટમર તરીકે તમે ક્યારેક ને ક્યારેક શોપીફાય પ્લેટફોર્મ પર બનેલી ઓનલાઇન શોપમાંથી ખરીદી કરી હશે. ઇન્ટનેટ પર...