AIની કમાન અવારનવાર કેમ છટકે છે?

AIની કમાન અવારનવાર કેમ છટકે છે?

તમામ એઆઇ ચેટબોટ ક્યારેક ને ક્યારે કહે છે ‘‘આતા માઝી સટકલી!’’ માણસની ખોપરી જ અળવીતરી છે. બધું સીધું-સાદું ચાલે તો એને સખ ન વળે. એને કોઈક રીતે સળી કર્યા વિના ન ચાલે. એ પણ ખરું કે બીજા કોઈ તેની સાથે સળી કરી જાય તો પાછી મગજની કમાન છટકે. જો માણસ આવો હોય, તો તેની અદ્દલ નકલ...
જોજો, ‘યોગીજી’ કે ‘અર્નબ’ની વાતોમાં ફસાશો નહીં!

જોજો, ‘યોગીજી’ કે ‘અર્નબ’ની વાતોમાં ફસાશો નહીં!

નબળી ફેક ઇમેજિસ હવે ભૂતકાળની વાત છે – હવે જોતાં જ ભરમાઈ જવાય એવા બનાવટી વીડિયો વાઇરલ થવા લાગ્યા છે. ભારત હોય કે બીજો કોઈ પણ દેશ, લોકો સેલિબ્રિટીઝનું આંધળું અનુકરણ કરતા હોય છે. અમિતાભ આપણને કહે કે ફલાણી બ્રાન્ડનું માથામાં નાખવાનું તેલ સારું, તો આપણે એ માની લઇએ....
વીડિયોમાં આવી કરામત કઈ રીતે ને શા માટે થાય છે?

વીડિયોમાં આવી કરામત કઈ રીતે ને શા માટે થાય છે?

આગળ જોયું તેમ, ફેક વીડિયોની રેન્જ બહુ મોટી છે. તેમાં ન્યૂઝ એન્કર્સ, રાજકારણીઓ, બોલીવુડ સ્ટાર્સ, રિઝર્વ બેન્કના ગવર્નર, મોટા બિઝનેસમેન વગેરે સૌ કોઈ ડીપફેક વીડિયોનો ભોગ બની ચૂક્યા છે. એટલું ઓછું હોય તેમ, ભલે અલગ રીતે, પણ ઼િડજિટલ એરેસ્ટના એક કિસ્સામાં દેશના મુખ્ય...
ઇન્સ્ટાગ્રામને કહો – સીમસીમ રીસેટ!

ઇન્સ્ટાગ્રામને કહો – સીમસીમ રીસેટ!

ઇન્સ્ટા એપ ઓપન કરતાં જે કંઈ દેખાય, એ બધું તમને બોરિંગ લાગવા માંડ્યું છે? તેને રીસેટ કરો. સોશિયલ મીડિયામાં સતત રસ્સાખેંચની રમત ચાલતી હોય છે. આપણે અમુક-તમુક સોશિયલ સાઇટ પર આપણને ગમતું કન્ટેન્ટ જોવા માગતા હોઈએ, તો એ સાઇટ પોતે તેની મરજી અનુસારનું કન્ટેન્ટ આપણને બતાવવા...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop