by Himanshu Kikani | Apr 1, 2025 | ૧૫૮, એપ્રિલ ૨૦૨૫
ભારતમાં પાછલા કેટલાક સમયથી ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડના કિસ્સાઓ અત્યંત વધી રહ્યા છે. ખાસ કરીન પાછલા ત્રણ વર્ષમાં આ પ્રકારની છેતકપિંડીમાં રીતસર ઉછાળો આવ્યો છે. એક સમાચાર અનુસાર નેશનલ સાયબર ક્રાઇમ રીપોર્ટિંગ પોર્ટલ પર.. વર્ષ ૨૦૨૨માં ડિજિટલ એરેસ્ટ ફ્રોડના ૩૯૯૨૫ ફરિયાદો નોંધાઈ...
by Himanshu Kikani | Apr 1, 2025 | ૧૫૮, એપ્રિલ ૨૦૨૫
ગઈ દિવાળીના અરસામાં રિલાયન્સ જિઓએ તેના યૂઝર્સને ૧૦૦ જીબીની મફત ક્લાઉડ સ્ટોરેજ આપવાનું વચન આપ્યું હતું. તેના પર અમલ શરૂ થઈ ગયો અને વચન મુજબ જો આપણી પાસે રિલાયન્સ જિઓનું કનેકશન હોય તો માય જિઓ એપમાં જઇને આપણે ૧૦૦ જીબી સુધીની ક્લાઉડ સ્ટોરેજ ફ્રી મેળવી શકીએ છીએ. અલબત્ત, આ...
by Himanshu Kikani | Apr 1, 2025 | ૧૫૮, એપ્રિલ ૨૦૨૫
એઆઇ ચેટબોટ ચેટજીપીટી લોન્ચ કરીને આખી દુનિયાને ઉપરતળે કરી નાખનાર ઓપનએઆઇ કંપની પોતે નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. એક તરફ ચેટજીપીટી રન કરવા માટે એઆઇ ચિપ્સ, ડેટા સેન્ટર્સ તથા એઆઇના સતત નવા નવા ડેવલપમેન્ટ માટે ટેલેન્ટને હાયર કરવા માટે કંપનીને જંગી ખર્ચ થઈ રહ્યો છે. બીજી...
by Himanshu Kikani | Apr 1, 2025 | ૧૫૮, એપ્રિલ ૨૦૨૫
ડોક્ટર્સથી માંડીને રસોયા… સૌની નોકરી એઆઇ ખાઇ જશે, ફક્ત ત્રણ પ્રકારના લોકોએ હાલમાં ચિંતા કરવાની જરૂર નથી… – બિલ ગેટ્સ, માઇક્રોસોફ્ટના સ્થાપક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ને કારણે લગભગ દરેક પ્રકારના લોકોને વહેલા મોડી તેમની નોકરી પર એઆઇ તરાપ મારશે એવી...
by Himanshu Kikani | Apr 1, 2025 | ૧૫૮, એપ્રિલ ૨૦૨૫
કમ્પ્યૂટર સાયન્સ અને કમ્પ્યૂટર એન્જિનીયરિંગ ભણતા વિદ્યાર્થીઓમાં અત્યારે એક નવો શબ્દ ચલણી બન્યો છે – વાઇબ કોડિંગ. અત્યાર સુધી કોઈ પણ પ્રોગ્રામનો કોડ લખવાનો હોય ત્યારે સ્ટુડન્ટે પોતે કમ્પ્યૂટરમાં ચીવટપૂર્વક જુદી જુદી શક્યતાઓ તપાસીને તે માટે કોડ લખવાનો થાય. પરંતુ...