વિન્ડોઝ 10નો સપોર્ટ બંધ થશે, એ પછી શું?

વિન્ડોઝ 10નો સપોર્ટ બંધ થશે, એ પછી શું?

આ વર્ષે ઓક્ટોબર ૧૪, ૨૦૨૫ના દિવસે માઇક્રોસોફ્ટ કંપની તેની વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરવાનું બંધ કરી દેશે. જો તમારા લેપટોપ કે પીસીમાં ઓફિશિયલ વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો કદાચ તમને કંપની તરફથી આ વિશે જાણ કરતી નોટિસ મળવા લાગી હશે. કંપની વિન્ડોઝ ૧૦નો સપોર્ટ...
તમને ક્યારેય બ્રાઉઝર અપડેટ કરવાની નોટિસ મળી છે?

તમને ક્યારેય બ્રાઉઝર અપડેટ કરવાની નોટિસ મળી છે?

આપણા ડિવાઇસમાં માલવેર ઘૂસાડવા માટે હેકર જૂની ટ્રિકને હવે વધુ સ્માર્ટ બનાવી રહ્યા છે. તમે કોઈ આર્ટિકલ વાંચવા માટે કે બીજું કંઈ જાણવા-જોવા માટે કોઈ વેબપેજ પર પહોંચ્યા, પરંતુ એ વેબપેજ ઓપન થવાને બદલે તમને એવી નોટિસ જોવા મળી કે એ કન્ટેન્ટ જોવા માટે તમારે પોતાનું બ્રાઉઝર...
તમને ક્યારેય બ્રાઉઝર અપડેટ કરવાની નોટિસ મળી છે?

ટાઇપિંગના અવાજથી પાસવર્ડ ક્રેક થઈ શકે?

હેંડિંગ વાંચીને હળવો આંચકો લાગ્યો? અત્યાર સુધી આપણે પબ્લિક પ્લેસમાં કે ઓફિસમાં કમ્પ્યૂટર પર કોઈ પણ સર્વિસ માટે પોતાનો પાસવર્ડ ટાઇપ કરીએ ત્યારે આજુબાજુમાં કોઈ જોઈ રહ્યું નથીને એની કાળજી લઈએ છીએ (એટીએમમાં તો હાથ આડો રાખવાની ખુદ બેન્ક ભલામણ કરે છે!).પરંતુ આપણે પાસવર્ડ...
આપણે એઆઇનો સાચો ઉપયોગ કરવા તૈયાર નથી

આપણે એઆઇનો સાચો ઉપયોગ કરવા તૈયાર નથી

ગયા મહિને, અગાઉના ટ્વીટર અને હાલના એક્સ પ્લેટફોર્મ પર એક નવી જાતનો ગોકીરો મચ્યો. થોડા જ સમયમાં એ બધી વાત અખબારોનાં પાને અને ન્યૂઝ મીડિયામાં પહોંચી. એ બધાને કારણે એક વાત સાબિત થઈ ગઈ કે આપણે હજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો યોગ્ય ઉપયોગ કરવા માટે તૈયાર નથી. આપણે માટે...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop