ઇન્સ્ટા પછી હવે ફેસબુક અને મેસેન્જરમાં પણ ટીન્સ એકાઉન્ટ

ઇન્સ્ટા પછી હવે ફેસબુક અને મેસેન્જરમાં પણ ટીન્સ એકાઉન્ટ

થોડા સમય પહેલાં મેટા કંપનીએ ઇન્સ્ટાગ્રામનો ટીનેજર્સનો ઉપયોગ વધુ સલામત બનાવવા માટે તેમાં ‘ટીન્સ એકાઉન્ટ’ નામે એક નવી વ્યવસ્થા લાગુ કરી હતી. આ વ્યવસ્થા ભારતમાં પણ અમલમાં મૂકાઈ ગઈ છે. હવે સમાચાર છે કે મેટા કંપનીએ આ જ વ્યવસ્થા તેનાં અન્ય બે પ્લેટફોર્મ ફેસબુક અને...
ઇન્સ્ટા પછી હવે ફેસબુક અને મેસેન્જરમાં પણ ટીન્સ એકાઉન્ટ

વોટ્સએપમાં તારીખ મુજબ મેસેજ સર્ચ કરી શકાય

વોટ્સએપમાં ચોક્કસ મેસેજ સર્ચ કરો છો? આમ તો વોટ્સએપમાં આપણે કોઈ ચોક્કસ મેસેજ શોધી રહ્યા હોઇએ તો વોટ્સએપનું સર્ચ બોક્સ એ માટે ખાસ્સું પાવરફૂલ છે. આપણે જે મેસેજ શોધી રહ્યા હોઇએ એ વ્યક્તિ કે ગ્રૂપનું નામ મગજમાં હોય તો સીધા તેમાં પહોંચી શકીએ અને પછી તેમાં રહેલા મેસેજને આગળ...
ફોનમાંથી ફોટોઝ ડિલીટ કરતી વખતે શું ધ્યાન રાખવું?

ફોનમાંથી ફોટોઝ ડિલીટ કરતી વખતે શું ધ્યાન રાખવું?

આપણે આનંદભરી યાદો વાગોળવા માટે ફોટો-વીડિયો લઈએ છીએ, એ આપણી જ ભૂલથી ગાયબ ન થવાં જોઈએ. માની લો કે તમારા કોઈ પડોશીએ સાંજે ગરમાગરમ ભજિયાં બનાવ્યાં. પડોશી સ્વભાવે બહુ સારા છે, એટલે તમારે માટે આખી એક પ્લેટ ભરીને ભજિયાં તમને આપી ગયા. તમે ભજિયાં સીધેસીધાં આરોગી જાવ તો બધી વાત...
રિઝર્વ બેન્કની વોટ્સએપ ચેનલ

રિઝર્વ બેન્કની વોટ્સએપ ચેનલ

ભારતની વિવિધ બેન્ક્સની જેમ હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ પણ વોટ્સએપમાં ઝંપલાવ્યું છે. રિઝર્વ બેન્કે તેની ઓફિશિયલ વોટ્સએપ ચેનલ લોન્ચ કરી છે.  ‘કૌન બનેગા કરોડપતિ’ જેવા પ્રોગ્રામ તથા અન્ય ઘણી જગ્યાએ જોવા મળતી રિઝર્વ બેન્કની જાહેરાતોને કારણે આપણે જાણીએ છીએ કે...
ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક તો ઠીક, હવે ઉબરમાં પણ ટીન્સ એકાઉન્ટ!

ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક તો ઠીક, હવે ઉબરમાં પણ ટીન્સ એકાઉન્ટ!

ભારતનાં શહેરોમાં સ્કૂલ ઉપરાંત જુદા જુદા ક્લાસીસમાં ભાગાદોડી કરતાં ટીનેજર્સ અને તેમનાં પેરેન્ટ્સને હવે થોડી રાહત મળશે. હજી ૧૮ વર્ષનાં થયાં ન હોવાને કારણે ટીનેજર્સને ટુ વ્હિલરનું લાયસન્સ મળી શકતું નથી (નિયમનું પાલન ન કરે એ જુદી વાત). ઉંમરની મર્યાદાને કારણે ઓનલાઇન...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop