સૌની આંખે સ્માર્ટ ચશ્મા દેખાશે?

સૌની આંખે સ્માર્ટ ચશ્મા દેખાશે?

મેટા અને અન્ય કંપનીઓ હવે સ્માર્ટ ચશ્મા પર ફોકસ કરી રહી છે, જે સ્માર્ટવોચની હરીફાઇ કરે તેમ છે. એપલ, ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓ સાથે મળીને ફક્ત એક જાયન્ટ ટેક કંપની બની જાય તો શું થાય? વર્ષ ૨૦૧૭માં આવેલી ‘ધ સર્કલ’ નામની એક મૂવીમાં આવી કલ્પના કરવામાં આવી હતી (નેટફ્લિક્સ...
વોટ્સએપ પર અજાણી વ્યક્તિના સંપર્કથી સાવધાન

વોટ્સએપ પર અજાણી વ્યક્તિના સંપર્કથી સાવધાન

અહીં સહજ વાતચીત, ચિંતન-જ્ઞાન અને હસી-મજાકની સાથે જોખમો પણ છે આ  વિચિત્રતા જુઓ – જે લોકો ‘યુપીઆઇ તો બહુ જોખમી’ એમ કહીને તેનાથી દૂર રહે છે, એ જ લોકો વોટ્સએપ પર પહેલી જ નજરે જે તરકટી લાગે એવા મેસેજ પર ક્લિક કરતાં અને તેને આગળ પોતાના મિત્રો-સ્વજનોને ફોરવર્ડ કરતાં...
તમે તમારી લોકેશન ટાઇમલાઇન જોઈ છે? તેમાં થઈ રહ્યો છે એક મોટો ફેરફાર

તમે તમારી લોકેશન ટાઇમલાઇન જોઈ છે? તેમાં થઈ રહ્યો છે એક મોટો ફેરફાર

ટાઇમલાઇન હવે સ્માર્ટફોનમાં જ સેવ થશે, પણ ઇચ્છીએ તો બેકઅપ લઈ શકાશે. આગળ વાંચતાં પહેલાં, એટલું કહો કે ત્રણ દિવસ પહેલાં, તમે સાંજે સાડા સાત વાગ્યે ક્યાં હતા? એના ચાર કલાક પહેલાં ક્યાં હતા? તમે બે-પાંચ િદવસ પહેલાં, કોઈ મોલમાં ફરવા ગયા હતા, પણ એ દિવસ અને સમય ચોક્કસ કયાં...
તમે તમારી લોકેશન ટાઇમલાઇન જોઈ છે? તેમાં થઈ રહ્યો છે એક મોટો ફેરફાર

એન્ડ્રોઇડમાં આવે છે એક ઉપયોગી સિક્યોરિટી ફીચર

એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ પ્લે સર્વિસિસ મારફત એન્ડ્રોઇડ એક નવું ઉપયોગી સિક્યોરિટી ફીચર ઉમેરાઈ રહ્યું છે. ધ્યાન આપશો કે આ ફીચર સમગ્ર એન્ડ્રોઇડ વર્ઝન અપડેટ તરીકે આવી રહ્યું નથી. મતલબ કે આપણે તેનો લાભ લેવા માટે ફોનમાં એન્ડ્રોઇડના નવા વર્ઝનનો લાભ મળે ત્યાં સુધી રાહ જોવી પડશે...
વોટ્સએપ પર અજાણી વ્યક્તિના સંપર્કથી સાવધાન

વોટ્સએપમાં પ્રમોશનલ ડાઇરેક્ટ મેસેજિસમાં આપણી મરજી ચાલશે

અત્યાર સુધી વોટ્સએપમાં આપણી બધી વાતચીત આપણા ખરેખરા સ્વજનો અને મિત્રો સાથેની રહી છે. જોકે મેટા કંપનીએ તોતિંગ કિમતે વોટ્સએપ ખરીદી લીધા પછી કંપની સતત તેમાંથી કમાણી કરવાના રસ્તા શોધી રહી છે. એ માટે વોટ્સએપમાં ચેનલ અને કમ્યૂનિટી જેવાં ફીચર ઉમેરાયાં. જોકે કંપની તેમાંથી કોઈ...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop