મારા પીસીમાંની કોઈ પીડીએફ ફાઇલ ક્રોમ કે બીજા તેના જેવા બ્રાઉઝરમાં શા માટે ખુલે છે?

મારા પીસીમાંની કોઈ પીડીએફ ફાઇલ ક્રોમ કે બીજા તેના જેવા બ્રાઉઝરમાં શા માટે ખુલે છે?

આ સવાલનો જવાબ જાણવા માટે પહેલાં આપણે થોડા રીવર્સમાં જઇએ. મૂૂળ મુદ્દે પીડીએફ ફાઇલ શું છે તેની ફરી વાત કરી લઇએ કેમ કે અમુક વાચકોને હજી પણ પીડીએફ વિશે જ ગૂંચવણ હોય એવું બની શકે. પીડીએફનું આખું નામ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. આપણા કામકાજની વિવિધ ફાઇલ્સને અન્ય લોકો...
‘‘છોતરાં છોલી આપવાનો બિઝનેસ કેવો?’’

‘‘છોતરાં છોલી આપવાનો બિઝનેસ કેવો?’’

જો તમે પણ ચેટજીપીટીનો ભરપૂર ઉપયોગ કરવા લાગ્યા હશો તો તમારો અનુભવ હશે કે હમણાં હમણાંથી, કહો કે પાછલા ચાર-પાંચ મહિનાથી ચેટજીપીટીનો ‘સ્વભાવ’ કંઈક બદલાયો છે. આપણે તેની સાથે જે કંઈ વાત કરીએ તેના જવાબમાં એમાં એ ‘‘ઓહો, વાહ વાહ, તમે તો જોરદાર વાત કરી…’’ એવું એવું કહેવા...
સ્માર્ટફોન – હાથમાં નહીં, હવે પહોંચે છે આંખ પર

સ્માર્ટફોન – હાથમાં નહીં, હવે પહોંચે છે આંખ પર

ગુજરાતી એક્ટર પરેશ રાવલને ચમકાવતી મૂવી ‘ઓહ માય ગોડ!’ને પેલો ડાયલોગ યાદ છે? ‘‘વૈસે ભી કાફી સાલોં સે માર્કેટ મેં નયા ભગવાન નહીં આયા હૈ…!’’ કમ્પ્યૂટર અને ઇન્ટરનેટની બાબતે લગભગ એવી જ સ્થિતિ હતી. કમ્પ્યૂટર પોતે જ બહુ જૂનાં, એ પછી ૧૯૭૪માં પર્સનલ કમ્પ્યૂટર આવ્યાં....
ક્વોટ ઓફ ધ મન્થ – ડેમિસ હસાબિસ

ક્વોટ ઓફ ધ મન્થ – ડેમિસ હસાબિસ

આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (એજીઆઇ) આવી રહી છે…. અને આપણે હજી તૈયાર નથી! – ડેમિસ હસાબિસ, સીઇઓ, ગૂગલ ડીપમાઇન્ડ હજી હમણાં, ‘સાયબરસફર’ના એપ્રિલ ૨૦૨૫ અંકના સ્વાગત લેખમાં આપણે વાત કરી હતી કે આપણે એઆઇના સાચા ઉપયોગ માટે તૈયાર નથી. હવે એ જ વાત ગૂગલની એઆઇ રિસર્ચ...
એક સમય એવો આવશે જ્યારે… મોટાં શહેરોમાં ચારે તરફ ડ્રાઇવર વિનાની ટેક્સી ફરતી દેખાશે!

એક સમય એવો આવશે જ્યારે… મોટાં શહેરોમાં ચારે તરફ ડ્રાઇવર વિનાની ટેક્સી ફરતી દેખાશે!

આપણી સમજ એવી છે કે ડ્રાઇવરલેસ કાર્સની બાબતે ગાજ્યા મેહ વરસ્યા નથી. આ વિશે ગાજવીજ ઘણી થઈ, પરંતુ ધારી ઝડપે પ્રગતિ થઈ નહી અને હજી પણ આપણે રસ્તાઓ પર કોઈ ડ્રાઇવર વિનાનાં વાહનો ફરતાં જોવા મળે એવા દિવસોની રાહ જ જોવાની છે. બીજી તરફ હકીકત કંઈક જુદી હોય તેવું લાગે છે. ગૂગલની...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop