by Himanshu Kikani | Jun 1, 2025 | ૧૬૦, જૂન ૨૦૨૫
અત્યારે આપણે કોઈ દુકાન પર કે કોઈ વ્યક્તિનો યુપીઆઇ ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરીએ ત્યારે આપણી યુપીઆઇ એપમાં એ વેપારી કે વ્યક્તિનું બેંક ખાતામાંનું નામ જોવા મળે તેવી ખાતરી હોતી નથી. આપણી યુપીઆઇ એપમાં એ વ્યક્તિના ક્યૂઆર કોડ સાથે સંકળાયેલું તેમની યુપીઆઇ એપ મુજબનું નામ...
by Himanshu Kikani | Jun 1, 2025 | ૧૬૦, જૂન ૨૦૨૫
એપ્રિલ ૧૨ના દિવસે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) વ્યવસ્થા લગભગ પાંચેક કલાક સુધી ખોરવાઈ ગઈ. એ પછી અને પહેલાં પણ, એવું બન્યું હતું. નાની-મોટી રકમની લેવડદેવડ યુપીઆઇથી કરવા ટેવાયેલા ઘણા લોકોમાં હવે ખિસ્સામાં પૂરતી રોકડ રકમ રાખવાની આદત છૂટી ગઈ છે. ગૂગલપે, ફોનપે,...
by Himanshu Kikani | Jun 1, 2025 | ૧૬૦, જૂન ૨૦૨૫
આવતા મહિનાથી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)થી લેવડદેવડ હજી વધુ ઝડપી બને તેવી શક્યતા છે. યુપીઆઇનું સંચાલન કરતા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ યુપીઆઇ ટ્રાન્ઝેકશનની વિવિધ કેટગરી માટે સુધારેલી ટાઇમલાઇન જાહેર કરી છે. આ ફેરફારો જૂન ૧૬, ૨૦૨૫થી લાગુ થઈ...
by Himanshu Kikani | Jun 1, 2025 | ૧૬૦, જૂન ૨૦૨૫
આપણા રોજિંદા કામકાજમાં નવી નવી ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે તેમ છતાં આપણા કામકાજની કેટલીક જૂની પદ્ધતિઓ હજી પણ ઠીક ઠીક ટકી રહી છે. જેમ કે વિઝિટિંગ કાર્ડ. આપણે કોઈ કોન્ફરન્સમાં જઇએ કે બીજે ગમે ત્યાં કોઈ બિઝનેસ કોન્ટેક્ટનો ભેટો થઈ જાય ત્યારે હજી પણ આપણે...
by Himanshu Kikani | Jun 1, 2025 | ૧૬૦, જૂન ૨૦૨૫
હવે આપણે સૌ ઘેર બેઠાં કે ઓફિસના એડ્રેસ પર ફૂડ ડિલિવરી એપ્સની મદદથી ફૂડ મંગાવી લેવાના આદતી થવા લાગ્યા છીએ. જ્યારે પણ કંઈ પણ ખાવાનું મન થાય ત્યારે ફટાફટ સ્માર્ટફોન હાથમાં લઇને ફેવરિટ ફૂડ ડિલિવરી એપ ઓપન કરી તેમાંથી આપણાં મનગમતાં રેસ્ટોરાંમાંથી મનગમતી વાનગીઓ ઓર્ડર કરી...