‘પ્રિસાઇસ’ અને ‘અપ્રોક્સિમેટ’ લોકેશન શેરિંગમાં શું ફેર છે?

‘પ્રિસાઇસ’ અને ‘અપ્રોક્સિમેટ’ લોકેશન શેરિંગમાં શું ફેર છે?

તમે ઘણી વાર જોયું હશે – સ્માર્ટફોનમાં આપણે નવી કોઈ એપ ઇન્સ્ટોલ કરીએ એટલે, એપ ગમે તે હોય, લગભગ તે આપણું લોકેશન જાણવા માટેની મંજૂરી માગે. ઘણી એપ માટે આવી જાણકારી જરૂરી હોય, તો કેટલીક એપ માટે બિલકુલ જરૂરી ન હોય. આવી મંજૂરી આપવા માટે થોડા સમય પહેલાં આપણી પાસે ફક્ત...
કામવાળી બહેને અચાનક રજા પાડી? સ્માર્ટફોનથી બીજા કોઈને મદદમાં બોલાવી લો!

કામવાળી બહેને અચાનક રજા પાડી? સ્માર્ટફોનથી બીજા કોઈને મદદમાં બોલાવી લો!

ઘરે અચાનક મહેમાન આવી ચઢ્યા? તાત્કાલિક કરિયાણું કે દૂધ-દહીં મંગાવવાં પડશે? આપણે પોતે ક્યાંય બહાર જવું છે? રીક્ષા કે ટેકસી શોધો છો કે રેસ્ટોરાંમાં જમવા જવા માટે ટેબલ બુક કરાવવું છે? કે પછી ઘેર બેઠાં ફૂડ મંગાવી લેવું છે? આ પ્રકારની, આપણી આજની જિંદગીની જાતભાતની જરૂરિયાતો...
કામવાળી બહેને અચાનક રજા પાડી? સ્માર્ટફોનથી બીજા કોઈને મદદમાં બોલાવી લો!

નજીકના સ્વજનને હાર્ટ એટેક આવે તો? ડોક્ટરને ફોન જોડો અને યુટ્યૂબ ઓપન કરો!

આજકાલ આપણે અખબારો અને અન્ય મીડિયામાં નાની ઉંમરે હૃદયરોગનો હુમલો થવાના સંખ્યાબંધ કિસ્સાઓ વાંચીએ છીએ. કુદરત ન કરે પરંતુ તમારા પરિવારમાં કે નજીકની કોઈ વ્યક્તિ આવી રીતે – કોઈ પણ ઉંમરે – હૃદયરોગના હુમલાનો ભોગ બને તો તાત્કાલિક તમારે કેવાં પગલાં લેવાં જોઇએ તે તમે...
એક વર્ડ ફાઇલ, તેમાં કામ કરનાર તમે એક જ – પણ કામ કરો એ જ ફાઇલમાં બે જગ્યાએ!

એક વર્ડ ફાઇલ, તેમાં કામ કરનાર તમે એક જ – પણ કામ કરો એ જ ફાઇલમાં બે જગ્યાએ!

ઘણી વાર એવું બને કે આપણે કોઈ મોટા વર્ડ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા હોઈએ ત્યારે ડોક્યુમેન્ટના એક ભાગમાં કામ કરતી વખતે એ જ ડોક્યુમેન્ટમાંના બીજા કોઈ ભાગમાંની વિગતો પર નજર દોડાવવી જરૂરી હોય. યાદ રહે કે આપણે એક જ ડોક્યુમેન્ટની વાત કરી રહ્યા છીએ – બે અલગ અલગ...
તમારા બ્રાઉઝરમાં બધું સહીસલામત છે?

તમારા બ્રાઉઝરમાં બધું સહીસલામત છે?

બ્રાઉઝરમાંથી સીધા ઇન્ટરનેટમાં ઝંપલાવવાને બદલે, બીજી કેટલીક મહત્ત્વની વાતો પણ તપાસી જુઓ. આપણી ગુજરાતી ભાષામાં લગભગ એકસરખો અર્થ ધરાવતી બે મજાની કહેવત છે – ‘ઘોડા નાસી છૂટ્યા પછી તબેલાને તાળાં મારવાં’ અને ‘પાણી પહેલાં પાળ બાંધવી’. ઇન્ટરનેટ પર સેફ્ટીની બાબતે પણ આ...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop