by Himanshu Kikani | Apr 1, 2017 | ૦૬૨, એપ્રિલ ૨૦૧૭
સવાલ મોકલનાર : મહેશ ડી. વાઘેલા, સુરત ગૂગલ ટુ-સ્ટેપ વેરિફિકેશન સુવિધાનો અચૂક ઉપયોગ કરવો જોઈએ એવું ‘સાયબરસફર’માં ભારપૂર્વક, અવારનવાર કહેવામાં આવે છે! આ સુવિધા કેવી રીતે શરૂ કરવી એ વિશે આપણે છેક મે, ૨૦૧૩ના અંકમાં વાત કરી ગયા છીએ, પરંતુ ત્યાર પછી તેમાં ઘણી સુવિધાઓ ઉમેરાઈ...
by Himanshu Kikani | Apr 1, 2017 | ૦૬૨, એપ્રિલ ૨૦૧૭
દેશના ૬૦ ટકા નવા એન્જિનીયર્સને નોકરી મળતી નથી, કેમ? આગળ આપેલા આંકડા, જરા વધુ ધ્યાનથી વાંચજો, ચાનો કપ હાથમાં હોય તો બાજુએ મૂકીને વાંચજો : ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના તાજા રિપોર્ટ પ્રમાણે, દેશમાં દર વર્ષે બહાર પડતા આઠ લાખ એન્જિનીયર્સમાંથી ૬૦ ટકાથી વધુને...
by Himanshu Kikani | Apr 1, 2017 | ૦૬૨, એપ્રિલ ૨૦૧૭
આખા વિશ્વની જેમ, આખરે ભારતમાં પણ એપ આધારિત ટેક્સી સર્વિસની બોલબાલા વધવા લાગી છે. એવું તે શું છે આ સર્વિસમાં કે એમાં સૌને પોતપોતાનો ફાયદો દેખાઈ રહ્યો છે? એક કામ કરોને, ઓલા કે ઉબર બોલાવી લઈએ, રીક્ષા કરતાંય સસ્તું પડશે! ગુજરાત સહિત, ભારતનાં ઘણાં શહેરોમાં હવે કોઈ કારણસર...
by Himanshu Kikani | Mar 1, 2017 | ૦૬૧, માર્ચ ૨૦૧૭
ફેસબુક આપણા દરેક ફોટોગ્રાફનું પોતાની રીતે, આપોઆપ ટેગિંગ કરે છે, પરિણામે આપણા ફોટોગ્રાફમાં વૃક્ષ હોય અને કોઈ વ્યક્તિ ‘ટ્રી’ સર્ચ કરે તો તેને આપણો ફોટો દેખાઈ શકે છે! તમે કદાચ જાણતા હશો કે, એપ્રિલ ૨૦૧૬થી ફેસબુકે આપણે અપલોડ કરેલા તમામ ફોટોગ્રાફમાં આપોઆપ અલગ અલગ ટેગ...
by Himanshu Kikani | Mar 1, 2017 | ૦૬૧, માર્ચ ૨૦૧૭
બેન્કિંગ ક્ષેત્રે ફૂંકાયેલો પરિવર્તનનો પવન અટકવાનું નામ લેતો નથી. યુપીઆઇ, આધાર, ભીમ એપ અને હવે ભારતક્યુઆર કોડથી લાગે છે કે સરકાર કેશલેસ ટ્રાન્ઝેક્શનને વેગ આપવા માટે ખરેખર ગંભીર છે. ભારતના બેન્કિંગ તંત્રમાં છેલ્લા બે-ત્રણ દાયકામાં જેટલા ફેરફાર થયા નથી, એટલા છેલ્લાં...