by Himanshu Kikani | May 1, 2017 | ૦૬૩, મે ૨૦૧૭
ઇન્ટરનેટ પર કોઇ પણ લિંક પર ક્લિક કરતા પહેલાં તમે બે વાર વિચારો છો ખરા? તમને ખાતરી હોય છે ખરી કે એ લિંક તમને ખરેખર સાચા વેબપેજ પર જ દોરી જશે? જો તમે ઇન્ટરનેટના અનુભવી, સ્માર્ટ યૂઝર હશો તો પીસી પર એ લિંક પર માઉસનો એરો લઇ જઇને નીચેના સ્ટેટસ બારમાં એ લિંકનું આખું એડ્રેસ...
by Himanshu Kikani | May 1, 2017 | ૦૬૩, મે ૨૦૧૭
નાયગ્રા ધોધ કે આપણા સરદાર સરોવર ડેમને આ રીતે, તમે ત્યાં રૂબરૂ જાઓ તો પણ જોઈ શકો નહીં. પૃથ્વીને નવી નજરે જોવાની તક આપતો ગૂગલ અર્થ પ્રોગ્રામ હવે નવા વેબવર્ઝનમાં ઉપલબ્ધ છે! ‘‘નાઉ ગૂગલ અર્થ ઇઝ ડેડ! ગૂગલ અર્થ હવે મરવા વાંકે જીવી રહેલો પ્રોગ્રામ છે!’’ લોકો આમ કહેવા લાગ્યા...
by Himanshu Kikani | May 1, 2017 | ૦૬૩, મે ૨૦૧૭
ભારતમાં ટેલિવિઝન પર સરકારી દૂરદર્શનની મોનોપોલી પછી ખાનગી સેટેલાઇટ્સ ચેનલ્સનો યુગ શરૂ થયો ત્યારે જેટલું મોટું પરિવર્તન આવ્યું હતું, એટલું જ કે તેનાથી પણ મોટું પરિવર્તન હવે લગભગ આવી પહોંચ્યું છે. આમ તો ટીવી ક્ષેત્રે વર્ષોથી કોઈ મોટાં પરિવર્તન આવ્યાં નથી. ચેનલ્સની સંખ્યા...
by Himanshu Kikani | May 1, 2017 | ૦૬૧, માર્ચ ૨૦૧૭
ગયા મહિને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ એક સાથે ૧૦૪ સેટેલાઇટ લોન્ચ કરીને તરખાટ મચાવ્યો એ સાથે અવકાશવિજ્ઞાનમાં આપણો રસ થોડો વધુ જાગૃત થયો છે. ‘સાયબરસફર’માં આપણે અગાઉ વાત કરી ગયા છીએ તેમ ઇસરોની અગાઉની ‘સરકારી’ વેબસાઇટ હવે ખાસ્સી બદલાઈ ગઈ છે, છેલ્લા થોડા...
by Himanshu Kikani | Apr 1, 2017 | ૦૬૨, એપ્રિલ ૨૦૧૭
સવાલ મોકલનાર : ઓજસ બામરોલિયા, મહેસાણા આખો સવાલ કંઈક આવો છે, “આપણે કોઈ વિગતનો ફોટો જોઈતો હોય તો આપણે ગૂગલમાં સર્ચ કરીને મેળવી શકીએ છીએ, પરંતુ જો આપણી પાસે કોઈ ફોટો હોય, જેની વિગતો આપણને ખબર નથી. તો તે વિગત મેળવવાનો કોઈ રસ્તો ખરો?” ચોક્કસ ખરો! આને ‘રિવર્સ ...