તપાસો ફિઝિક્સનાં સિમ્યુલેશન્સ

તપાસો ફિઝિક્સનાં સિમ્યુલેશન્સ

તમને ગણિત અને ભૌતિકશાસ્ત્ર ગમે કે નહીં? આ સવાલના જવાબનો આધાર, ઘણે અંશે, તમે ઉંમરના કયા પડાવ પર છો તેના પર છે. આ બંને વિષયો સ્કૂલમાં ભણ્યાને વર્ષો વીતી ગયાં હોય અને હવે તમારા રોજિંદા જીવનમાં બંને વિષયનું કોઈ ખાસ મહત્ત્વ દેખાતું ન હોય (હોય તો ખરું, પણ દેખાતું ન હોય!) તો...
પ્લે સ્ટોરમાં ‘ડાઉનલોડ પેન્ડિંગ’ મેસેજનો શું ઉપાય થઈ શકે?

પ્લે સ્ટોરમાં ‘ડાઉનલોડ પેન્ડિંગ’ મેસેજનો શું ઉપાય થઈ શકે?

સવાલ મોકલનાર : નીરવ મહેતા, મુંબઈ તમે ગૂગલ પ્લે સ્ટોરમાં કોઈ રસપ્રદ એપ જુઓ એટલે તેને ડાઉનલોડ કરવા માટે ઇન્સ્ટોલ બટન ક્લિક કરો, પણ સ્ક્રીન પર સતત ‘ડાઉનલોડ પેન્ડિંગ’નો મેસેજ આવ્યા કરે, એવું ઘણા લોકો સાથે થતું હોય છે. આપણને એ ગેમ કે એપ ફટાફટ ઇન્સ્ટોલ કરીને તેના પર હાથ...
નવી નજરે જુઓ ફેસબુકમાંનો પોતાનો ડેટા

નવી નજરે જુઓ ફેસબુકમાંનો પોતાનો ડેટા

ફેસબુકમાંથી ડેટાની ચોરી આખી દુનિયામાં ચર્ચાનો વિષય કેમ બને છે એ જાણવા માટે, ફેસબુક આપણી પ્રવૃત્તિઓ વિશે અને આપણા પોતાના વિશે કેટલું જાણે છે એ આપણે પોતે જાણવું જરૂરી છે! પંદર વર્ષ પહેલાં, જ્યારે દુનિયાએ ફેસબુકનું નામ પણ નહોતું સાંભળ્યું ત્યારે અમેરિકામાં ફેસમેશ.કોમ...
સિમ કાર્ડ સ્વેપ ફ્રોડઃ આપણા ઓટીપી ચોરવાની રમત

સિમ કાર્ડ સ્વેપ ફ્રોડઃ આપણા ઓટીપી ચોરવાની રમત

મોબાઇલ ફોન આપણી ઓળખ સાબિત કરવા માટે બન્યા નથી, પણ ટેક્નોલોજી જગતે એવી કોશિશ કરતાં, હવે નવા પ્રકારની છેતરપીંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. કલ્પના કરો કે તમે એક સરસ મજાનો નવો નક્કોર સ્માર્ટફોન ખરીદ્યો. હવે લગભગ તમામ નવા સ્માર્ટફોનમાં નેનો અથવા માઇક્રો સિમ કાર્ડ જરૂરી હોય છે...
આઇટી ક્ષેત્રમાં તેજસ્વી કારકિર્દી ઘડવા માટે ડેવલપર બનવું છે?

આઇટી ક્ષેત્રમાં તેજસ્વી કારકિર્દી ઘડવા માટે ડેવલપર બનવું છે?

[vc_row][vc_column width=”2/3″][vc_column_text]આજના ટેક્નોલોજી યુગમાં ડેવલપર્સની ચોતરફ બોલબાલા છે. પરંતુ તેમાં કારકિર્દી માટે ક્યાંથી શરૂઆત કરવી અને કઈ કઈ દિશાઓ તપાસવી એની તમને મૂંઝવણ હોય તો ઉપયોગી થશે આ માર્ગદર્શન. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop