by Himanshu Kikani | Mar 1, 2019 | ૦૮૫, માર્ચ ૨૦૧૯
મોબાઇલથી માનવમગજને નુક્સાન એ લાંબા સમયથી ચર્ચા અને ચિંતાનો વિષય રહ્યો છે. ‘સાયબરસફર’ના એપ્રિલ, ૨૦૧૪ અંકમાં આપણે એ વિશે વિગતવાર વાત કરી હતી (તમારા મોબાઇલની સાર વેલ્યુ કેટલી છે?) આજના સમયમાં મોટા ભાગના લોકો માટે તેમનો ફોન ચોવીસે કલાક, ખરા અર્થમાં હાથવગો રહેતો હોય છે....
by Himanshu Kikani | Feb 7, 2019 | ૦૮૫, માર્ચ ૨૦૧૯
આપણી ગેરહાજરીમાં સ્વજનોની મુશ્કેલી ઓછી કરવા કેટલાંક પગલાં અત્યારથી જ લેવા જેવાં છે. આજ (ફેબ્રુઆરી 07, 2019)નાં અખબારોમાં સમાચાર છે કે કેનેડાની એક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કંપનીના એકમાત્ર ડિરેક્ટરનું અચાનક અવસાન થયું, કંપનીના સૌથી અગત્યના પાસવર્ડની માત્ર તેમને ખબર હતી,...
by Himanshu Kikani | Jan 31, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
સ્માર્ટફોનમાંની ઘણી એપ્સ આપણું લોકેશન જાણે તો આપણને વધુ ઉપયોગી માહિતી આપી શકે છે. પરંતુ બધી એપને તેની મંજૂરી આપવી જરૂરી નથી. તમે સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરેલી કઈ કઈ એપ્સ તમારું લોકેશન જાણી શકે છે એ એક વાર તપાસી જોવું હોય તો… સ્માર્ટફોનમાં સેટિંગ્સમાં એપ્સમાં જાઓ....
by Himanshu Kikani | Jan 31, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
વોટ્સએપમાં આપણા પર આવેલા મેસેજિસમાં કઈ ચેટ સ્ટોરેજમાં કેટલી જગ્યા રોકે છે તે જોવું છે? એ માટે, ફોનમાં વોટ્સએપના સેટિંગ્સમાં ‘ડેટા એન્ડ સ્ટોરેજ યૂઝેજ’માં જાઓ. અહીં અલગ અલગ ગ્રૂપ અને વ્યક્તિઓ સાથેની ચેટને કારણે કેટલી જગ્યા રોકાય છે તે સૌથી વધુથી ઘટતા ક્રમમાં જોઈ શકાશે....
by Himanshu Kikani | Jan 31, 2019 | ૦૮૪, ફેબ્રુઆરી ૨૦૧૯
બર્થ ડે પાર્ટી કે ફેમિલી ટૂરના ઢગલાબંધ ફોટોગ્રાફ લીધા? સરસ, તમે ઇચ્છો તો તેમાંથી પસંદગીના ફોટોગ્રાફ્સની સરસ મૂવી પણ બનાવી શકો છો! જો તમે સ્માર્ટફોનથી આ ફોટોઝ લીધા હશે, ફોનમાં ગૂગલ ફોટોઝ એપ હશે, ફોટોઝનો ઓટોમેટિક બેકઅપ અને આસિસ્ટન્ટ ફીચર ઓન રાખ્યાં હશે, તો પૂરી શક્યતા...