by Himanshu Kikani | Mar 1, 2019 | ૦૮૫, માર્ચ ૨૦૧૯
તમે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા હો ત્યારે કંઈક આવું બની શકે… તમારે ડોક્યુમેન્ટમાંની કોઈ ટેક્સ્ટને તેની જગ્યાએથી હટાવીને બીજી જગ્યાએ ખસેડવી છે. એટલે કે તમે એ ભાગને સિલેક્ટ કરી, Ctrl+Xથી કટ કરશો અને પછી Ctrl+Vથી બીજી જગ્યાએ પેસ્ટ કરશો. પણ...
by Himanshu Kikani | Mar 1, 2019 | ૦૮૫, માર્ચ ૨૦૧૯, Read Free
એકદમ ટૂંકો જવાબ એવો હોઈ શકે કે ફોર્મ્યુલા એટલે એક્સેલમાં આપણે પોતે નક્કી કરેલું સમીકરણ કે ગણતરી. જ્યારે ફંકશન એટલે એક્સેલે પોતે વિકસાવેલી ગણતરી. ફંક્શનને કારણે, આપણે પોતે ફોર્મ્યુલા વિચારવાની કે તૈયાર કરવાની ઝંઝટમાં પડવું ન પડે, ફક્ત એક-બે ક્લિકમાં રેડીમેડ ફંક્શનનો...
by Himanshu Kikani | Mar 1, 2019 | ૦૮૫, માર્ચ ૨૦૧૯
હવે તમે ઇચ્છો તો તમારા ફોનને એક પણ વાર આંગળી અડાડ્યા વિના તેનો ઉપયોગ કરી શકો છો. અમુક લોકો માટે આ સુવિધા ખરેખર વરદાનરૂપ બની શકે છે. માની લો કે તમે તમારી ઓફિસમાં પીસી કે લેપટોપ પર કોઈ ખાસ ફાઇલ પર કામ કરી રહ્યા છો. એ જ સમયે તમારે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાંથી કોઈ...
by Himanshu Kikani | Mar 1, 2019 | ૦૮૫, માર્ચ ૨૦૧૯
આપણે કોઈ સ્થળે જવું હોય અને તેનો રસ્તો ખબર ન હોય તો હવે આપણી મદદ કરવા માટે ગૂગલ મેપ્સ તદ્દન હાથવગા હોય છે. ફોનમાં મેપ્સ એપ ઓપન કરો, હોમ સ્ક્રીન પર ડિરેકશન સૂચવતા ‘ગો’ બટન પર ક્લિક કરો અને તમારા લોકેશનથી જ્યાં જવું હોય તે ડેસ્ટિનેશન લખતાં એપ આપણને કાર, ટુ વ્હિલર,...
by Himanshu Kikani | Mar 1, 2019 | ૦૮૫, માર્ચ ૨૦૧૯
પીસીમાં બ્રાઉઝરમાં ટેબની સગવડ મળવાને કારણે આપણું બ્રાઉઝિંગ બિલકુલ બદલાઈ ગયું છે. હવે આપણે અલગ અલગ વેબસાઇટ અલગ અલગ વિન્ડોમાં ખોલવાની જરૂર રહી નથી. પરંતુ ઘણી વાર એવું બની શકે કે આપણે કોઈ ચોક્કસ વિષય ધ્યાનમાં રાખીને સર્ફિંગ કરી રહ્યા હોઇએ ત્યારે તેના પેટા વિષયો મુજબ આપણે...