વીઓએલટીઇનો લાભ તમને ફોનમાં મળવા લાગ્યો?

વીઓએલટીઇનો લાભ તમને ફોનમાં મળવા લાગ્યો?

રિલાયન્સ જિઓએ મફત કોલિંગથી ખળભળાટ મચાવી દીધા પછી, હવે અન્ય કંપનીઝ પણ વીઓએલટીઇ ટેક્નોલોજી અપનાવીને તેની સર્વિસ વિસ્તારી રહી છે. ભારતના મોબાઇલ માર્કેટમાં અત્યાર સુધી વધુને વધુ ક્સ્ટમર્સને પોતાની તરફ ખેંચવા માટે, વધુ ને વધુ સસ્તા પ્લાનનો જંગ ચાલી રહ્યો હતો. હવે આ યુદ્ધ...
વીઓએલટીઇનો લાભ તમને ફોનમાં મળવા લાગ્યો?

ફોનમાં ઈ-મેઇલ્સ અંકુશમાં રાખો

હવે સ્માર્ટફોનમાં ઈ-મેઇલનો ઉપયોગ વધી ગયો છે ત્યારે આપણા ઈ-મેઇલ્સની સ્માર્ટફોન પર થતી અસર પર નજર રાખવા જેવી છે. સ્માર્ટફોનમાંની ઈ-મેઇલ એપ સાથે સિન્ક થતા આપણા ઇમેઇલમાં ભારે એેટેચમેન્ટ્સ હોય તો લાંબા ગાળે તેની અસર સ્માર્ટફોનના પર્ફોર્મન્સ પર થઈ શકે છે. મોટા ભાગે એવું...
આઇફોનને વધુ સલામત બનાવો

આઇફોનને વધુ સલામત બનાવો

તમારા એપલ આઇફોનને તમે ફિંગર પ્રિન્ટ કે ફેસ આઇડીથી અનલોક કરી શકો છો, પરંતુ ફોનને જડબેસલાક રીતે લોક કરવા માટે પાસકોડ સૌથી વધુ સલામત ગણાય છે. ફોનમાં સામાન્ય રીતે ચાર આંકડાનો પાસકોડ આપી શકાતો હતો પરંતુ આઈઓએસ૯ વર્ઝનથી પાસકોડને વધુ સલામત બનાવવા માટે છ આંકડાનો પાસકોડ આપવો...
ફાઇલ્સનું જુદા જુદા ફોર્મેટમાં કન્વર્ઝન

ફાઇલ્સનું જુદા જુદા ફોર્મેટમાં કન્વર્ઝન

આજના ડિજિટલ સમયમાં આપણે અનેક પ્રકારના ફાઇલ ફોર્મેટસાથે કામ કરવાનું થતું હોય છે. ઘણી વાર એવું બને કે આપણને કોઈ વર્ડ, એક્સેલ ફાઇલ મળી હોય અને તેની આપણે પીડીએફ બનાવવાની હોય અથવા જેપીજી ઇમેજમાંથી પીડીએફ બનાવવાની હોય કે પીડીએફમાંથી માત્ર ટેકસ્ટ જોઇતી હોય. અથવા એવું પણ બની...
અમદાવાદના ‘એકલવ્ય’ને અમેરિકા આવવા ગૂગલનું આમંત્રણ!

અમદાવાદના ‘એકલવ્ય’ને અમેરિકા આવવા ગૂગલનું આમંત્રણ!

‘સાયબરસફર’ના જાન્યુઆરી, ૨૦૧૮ અંકમાં આપણે અમદાવાદના જિમિત જયસ્વાલ નામના એક યુવાનના અભ્યાસ સંઘર્ષની વાત કરી હતી. પરિવારની બહુ સાધારણ આર્થિક સ્થિતિ અને રોજિંદા અભ્યાસમાં  ખુદ પોતાની નબળી સ્થિતિ જેવા પડકારો વચ્ચે, જિમિતે કાંકરિયાની પાળે કે રસ્તાની ફૂટપાથ પર બેસી, રિલાયન્સ...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop