બ્રાઉઝરમાં આપોઆપ ચાલુ થઈ જતા વીડિયો બંધ કેવી રીતે રાખવા?

બ્રાઉઝરમાં આપોઆપ ચાલુ થઈ જતા વીડિયો બંધ કેવી રીતે રાખવા?

આગળ શું વાંચશો? ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ફેસુબક એપમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ઇન્ટરનેટ પરનું આ એક અનિવાર્ય દૂષણ થઈ પડ્યું છે. ખાસ કરીને ન્યૂઝ સાઇટ્સ પર. પોતાની સાઇટ પર વીડિયો મૂકનારા ડેવલપર્સ એવું માની લેતા હોય છે કે...
જાણો મરોડદાર, મજાના અક્ષરોનાં મજેદાર રહસ્યો

જાણો મરોડદાર, મજાના અક્ષરોનાં મજેદાર રહસ્યો

પ્રિન્ટ કમ્યુનિકેશનમાં ટાઇપોગ્રાફી એક બહુ મહત્ત્વનું પાસુ છે. કોઈ પણ ડિઝાઇન કે લખાણમાં વપરાયેલા શબ્દો કે અક્ષરોના મરોડ ઘણું બધું કહી જતા હોય છે. ટાઇપોગ્રાફી માત્ર ડિઝાઇનર કે આર્ટિસ્ટનો વિષય છે એવું માનવાની ભૂલ કરશો નહીં. નોકરી મેળવવા માટે બાયોડેટા મોકલનાર ઉમેદવાર જો...
મોબાઇલમાં ગૂગલનો પાસવર્ડ કેવી રીતે બદલશો?

મોબાઇલમાં ગૂગલનો પાસવર્ડ કેવી રીતે બદલશો?

આપણો ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ એટલે આપણી આખી ડિજિટલ દુનિયાનું તાળું. આ તાળું જેટલું મજબૂત એટલું આપણી સામેનું જોખમ ઓછું. આ વાત આપણે બધા સમજીએ છીએ. છતાં તેને લગતી બે-ત્રણ મહત્ત્વની વાત ભૂલી જઈએ છીએ. પહેલી વાત, ટુ-સ્ટેપ વેરિફિકેશન પદ્ધતિનો લાભ લેવો, જેથી માત્ર પાસવર્ડ...
ગૂગલ ડોક્સમાં એઆઇ આધારિત ગ્રામર ચેકિંગ સુવિધા ઉમેરાઈ

ગૂગલ ડોક્સમાં એઆઇ આધારિત ગ્રામર ચેકિંગ સુવિધા ઉમેરાઈ

હવે તમે ગૂગલ ડ્રાઇવમાં ડોક્સમાં, ઇંગ્લિશમાં કોઈ લખાણ લખશો ત્યારે સિસ્ટમ આપોઆપ તેમાં વ્યાકરણને લગતી ભૂલો પકડીને તેને સુધારવાના વિકલ્પો સૂચવશે. ઇંગ્લિશમાં ગૂંચવણો ઘણી છે! સાવ સાચું કહો – ઇંગ્લિશમાં કંઈ પણ લખતી વખતે તમે ક્યારેય કોઈ ભૂલ કરતા નથી એવું તમે પૂરા...
પેનોરમિક ફોટોગ્રાફીની રોમાંચક ઝલક

પેનોરમિક ફોટોગ્રાફીની રોમાંચક ઝલક

તમે તાજમહાલ તો જોયો હશે. પણ ક્યાંથી? નેચરલી, તેની સામે ઊભા રહીને અથવા તો જ્યાં બધા પ્રવાસીઓ પહોંચી શકે છે એ તાજના પહેલા મજલા પર ઊભા રહીને. પણ તાજના ગુંબજ પર ચઢીને – જ્યાં પ્રવાસીઓને જવાની મનાઈ છે – ત્યાંથી તાજનું મુખ્ય પ્રવેશદ્વાર, એની આસપાસનો બગીચો, દૂર...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop