by Himanshu Kikani | Apr 1, 2019 | ૦૮૬, એપ્રિલ ૨૦૧૯
માઇક્રોસોફ્ટ કંપનીએ એક એવી એપ વિક્સાવી છે જે દૃષ્ટિની તકલીફ ધરાવતી વ્યક્તિને જુદી જુદી અનેક રીતે મદદરૂપ થઈ શકે છે, અલબત્ત અત્યારે આ એપ પ્રાયોગિક ધોરણે ઉપલબ્ધ છે તમે અત્યારે આ લેખ વાંચી શકો છો, એનો અર્થ એવો છે કે આ લેખમાં જેની વાત કરી છે એ એપની તમને જરૂર નથી! તેમ છતાં...
by Himanshu Kikani | Apr 1, 2019 | ૦૮૬, એપ્રિલ ૨૦૧૯
તમારા પીસીના ક્રોમ બ્રાઉઝરમાં એક મહત્ત્વનું એક્સ્ટેન્શન આજે જ ઉમેરી લો. તમે કેટલાક આળસુ છો? તોછડો સવાલ વાંચીને અકળાશો નહીં. આગળ વાંચશો તો તમે પણ ખુલ્લા દિલે સ્વીકારશો કે કદાચ તમે પણ અડધી દુનિયાની જેમ આ એક ચોક્કસ બાબતે તો આળસુ જ છો! સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇન્ટરનેટને...
by Himanshu Kikani | Apr 1, 2019 | ૦૮૬, એપ્રિલ ૨૦૧૯
હવે સૌના મોબાઇલમાં બેન્કિંગ એપ્સ પહોંચી ગઈ હોવાથી હેકર્સ તેના સુધી પહોંચવા જુદા જુદા કેટલાય રસ્તા અપનાવવા લાગ્યા છે – આપણા માટે સાવચેતીમાં જ સાવધાની છે. આગળ શું વાંચશો? ફિશિંગ બનાવટી એપ્સ એપનું હાઇજેકિંગ કીલોગર્સ ‘મેન ઇન ધ મીડલ’ સિમ સ્વેપિંગ ફેબ્રુઆરી ૨૦૧૯ના...
by Himanshu Kikani | Apr 1, 2019 | ૦૮૬, એપ્રિલ ૨૦૧૯
હેકર્સની જોખમી એપ ફોનના સત્તાવાર એપ સ્ટોરમાં પાસ ન થઈ શકતી હોય તો તે સોશિયલ સાઇટ્સ કે અન્ય રીતે આપણા ફોનમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. તેને અટકાવવા નિશ્ચિત પગલાં લેવાં જરૂરી છે. આગળના લેખમાં આપણે જાણ્યું તેમ, હેકર્સ જુદી જુદી ઘણી રીતે આપણી બેન્કિંગ એપ્સના આઇડી-પાસવર્ડ...
by Himanshu Kikani | Apr 1, 2019 | ૦૮૬, એપ્રિલ ૨૦૧૯
ફોનમાંની ઘણી એપ્સ માટે આપણા ફોનમાં આવતા મેસેજ વાંચવા જરૂરી હોય છે, પણ અમુક એપને આવી મંજૂરી અજાણતાં આપી દીધી હોય તો તે જોખમી બની શકે. આ અંકમાં આગળના લેખમાં આપણે જાણ્યું કે હેકર્સ કોઈક રીતે આપણી બેન્કિંગ એપ્સના આઇડી-પાસવર્ડ મેળવ્યા પછી, આપણા ફોનમાં આવતા ઓટીપી જાણવાની...