વર્ડ ડોક્યુમેન્ટને અલગ અલગ રીતે જોવાની પદ્ધતિઓ જાણો

વર્ડ ડોક્યુમેન્ટને અલગ અલગ રીતે જોવાની પદ્ધતિઓ જાણો

માઇક્રોસોફ્ટ વર્ડ આપણને એક કે તેથી વધુ ડોક્યુમેન્ટને જુદી જુદી ઘણી રીતે જોવાની સુવિધા આપે છે, જે આપણું કામ સરળ અને ઝડપી બનાવી શકે છે. માઈક્રોસોફ્ટ વર્ડમાં તમે કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા હો ત્યારે તમારું કામ સરળ બનાવવા માટે તમે ડોક્યુમેન્ટને  જુદી જુદી ઘણી રીતે...
હવે જીમેઇલની બહાર ગયા વિના, મેઇલમાંથી જ એક્શન!

હવે જીમેઇલની બહાર ગયા વિના, મેઇલમાંથી જ એક્શન!

ઇન્સ્ટન્ટ મેસેજિંગ સામેની હરીફાઇમાં ટકી રહેવા જીમેઇલમાં એક પછી એક નવાં ફીચર ઉમેરાઈ રહ્યાં છે, આ લેટેસ્ટ ફીચર ઇ-માર્કેટિંગ કરતી કંપનીઝને વધુ કામ લાગે તેમ છે. પાંચ-દસ વર્ષ પહેલાં આપણે જે રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા અને આજે જે રીતે કરીએ છીએ એ બંનેમાં બહુ મોટાં...
યુપીઆઇમાં ચાર્જ લાગવાનું શરૂ થશે

યુપીઆઇમાં ચાર્જ લાગવાનું શરૂ થશે

આગળ શું વાંચશો? યુપીઆઈ પર નવા ચાર્જ ભારતમાં યુપીઆઈનો પ્રસાર યુપીઆઈ આધારિત પેમેન્ટમાં જબરજસ્ત ઉછાળો આવ્યા પછી બેન્ક્સ અત્યાર સુધી મફત રહેલી આ સુવિધા પર ચાર્જ લેવાનું શરૂ કરશે. બે અઢી વર્ષ પહેલાં ભારતમાં અચાનક જાહેર થયેલી નોટબંધીને પગલે ઓનલાઇન પેમેન્ટને અણધાર્યો વેગ...
જોખમી એપ્સનું વધતું દૂષણ

જોખમી એપ્સનું વધતું દૂષણ

ખુશી કે માહિતી આપવાને નામે છેતરપિંડી કરતી એપ્સ/સાઇટ્સ વારંવાર પ્લે સ્ટોરમાંથી દૂર કરાય છે, છતાં… આગળ શું વાંચશો? સેલ્ફીને બ્યુટીફૂલ બનાવતી આપતી એપ્સ અવાજની જાસૂસી કરતી એપ્સ સરકારી યોજનાઓ સંબંધિત એપ્સ/વેબસાઇટ્સ આ દૂષણનો ઉપાય શું? ગૂગલે પ્લે સ્ટોરમાંથી દૂર કરેલી...
નોટપેડ અને વર્ડપેડ વચ્ચે શું તફાવત છે?

નોટપેડ અને વર્ડપેડ વચ્ચે શું તફાવત છે?

ઘણી વાર ‘સાયબરસફર’ના વાચકો તરફથી એવા રસપ્રદ સવાલો આવી પડે છે કે એ વાંચીને ખરેખર ખુશાલી થાય! કમ્પ્યુટરનો ઉપયોગ કરતા સરેરાશ લોકો નોટપેડ સુધી પહોંચતા જ નથી ત્યારે નોટપેડ અને વર્ડપેડ વચ્ચેનો તફાવત જાણવાની જિજ્ઞાસા દર્શાવે છે કે હવે લોકો રોજબરોજની ટેકનોલોજીમાં ખરેખર ઊંડા...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop