ફાઇલ્સને સોર્ટ અથવા ગ્રૂપ કરો

ફાઇલ્સને સોર્ટ અથવા ગ્રૂપ કરો

પીસી કે લેપટોપમાં તમે વિન્ડોઝ એક્સપ્લોરરમાં કોઈ ફોલ્ડરમાંની તમારી ફાઈલ્સ જુદી જુદી રીતે સોર્ટ અને ગ્રૂપ કરી શકો છો. આ તમે કદાચ તમે જાણતા તો હશો પણ તેનો પૂરો ઉપયોગ નહીં કરતા હો. ધારો કે તમે તમારા કોઈ ક્લાયન્ટ માટેનાં તમામ કામ અલગ અલગ ફાઇલ્સમાં કરતા હો અથવા અન્ય કોઈ...
કઈ રીતે કામ કરે છે ફેસબુકની ન્યૂઝ ફીડ

કઈ રીતે કામ કરે છે ફેસબુકની ન્યૂઝ ફીડ

આપણે જ્યારે પણ ફેસબુકમાં લોગઇન થઇએ ત્યારે સૌથી પહેલાં આપણને ન્યૂઝ ફીડ નજરે ચડે છે. આ ન્યૂઝ ફીડ એટલે આપણા મિત્રોએ પોસ્ટ કરેલું જુદા જુદા અનેક પ્રકારનું કન્ટેન્ટ. સવાલ એ થાય કે, ફેસબુક પરના આપણા અસંખ્ય મિત્રોમાંથી લગભગ સૌ કોઈ જે કંઈ ફેસબુક પર અપડેટ કરતા હોય તેમાંથી કયા...
યુપીઆઇના ખબરઅંતર

યુપીઆઇના ખબરઅંતર

છેલ્લા થોડા સમયમાં ભારતમાં ઓનલાઇન પેમેન્ટના મુદ્દે ખાસ્સી ઉથલપાથલ રહી છે. બે અઢી વર્ષ પહેલાં આપણા માથે લદાયેલી નોટબંધીને પગલે રોકડની તંગી સર્જાતાં મોબાઇલ વોલેટ્સનો ઉપયોગ વધ્યો, પણ ત્યાર પછી સરકારે રજૂ કરેલ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ની બોલબાલા વધી ગઈ. તમે જાણતા...
ગૂગલ પાસવર્ડ મેનેજરઃ અનેક તાળાંની એક ચાવી કેટલી સહેલી, કેટલી જોખમી

ગૂગલ પાસવર્ડ મેનેજરઃ અનેક તાળાંની એક ચાવી કેટલી સહેલી, કેટલી જોખમી

અનેક પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટમાંથી છૂટકારો મેળવવો હોય, તો ગૂગલની પાસવર્ડ મેનેજર સર્વિસ બહુ કામની છે, પણ અમુક કાળજી ન રાખો તો બહુ જોખમી પણ બની શકે! આજના સમયમાં સંખ્યાબંધ ઓનલાઇન એકાઉન્ટસ ધરાવતી કોઈ પણ વ્યક્તિ માટે પોતાના દરેક એકાઉન્ટના પાસવર્ડ યાદ રાખવા અશક્ય છે....
ગૂગલ પાસવર્ડ મેનેજરઃ અનેક તાળાંની એક ચાવી કેટલી સહેલી, કેટલી જોખમી

પાસવર્ડ મેનેજર સર્વિસની સગવડ પીસીમાં જોખમી બની શકે છે

સૌથી પહેલી વાત – ગૂગલ પાસવર્ડ સર્વિસનો માત્ર એ જ સાધનમાં લાભ લો, જેનો માત્ર તમે પોતે અથવા પરિવારના સભ્યો ઉપયોગ કરતા હોય. ગૂગલ પાસવર્ડ સર્વિસનો મોબાઇલ અને પીસી બંનેમાં લાભ લઈ શકાય છે, તેમાંથી મોબાઇલમાં તેનો ઉપયોગ સલામત છે, જ્યારે પીસીમાં તે જોખમી બની શકે છે. કઈ...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop