by Himanshu Kikani | Jul 1, 2019 | ૦૮૯, જુલાઈ ૨૦૧૯
લાંબા સમયની અટકળો પછી છેવટે ગયા મહિને ફેસબુકે તેની આગવી ‘ક્રિપ્ટોકરન્સી’ની જાહેરાત કરી. અખબારોમાં આ સમાચાર થોડા-ઘણા ચમક્યા અને પછી ભૂલાઈ ગયા કારણ કે આખરે આ નવા પ્રકારની કરન્સી આવતા વર્ષના મધ્ય સુધીમાં લોન્ચ થવાની શક્યતા છે. ક્રિપ્ટોકરન્સીની વાત નીકળે ત્યારે આપણા મનમાં...
by Himanshu Kikani | Jul 1, 2019 | ૦૮૯, જુલાઈ ૨૦૧૯
અરે, હજી હમણાં તો એટીએમમાંથી આટલા હજાર લાવ્યા હતા, આટલી વારમાં બધા ખર્ચાઈ પણ ગયા? રૂપિયા ક્યાં ગાયબ થાય છે એ ખબર પણ પડતી નથી!’’ આવો ડાયલોગ લગભગ દરેક ઘરમાં, અવારનવાર બોલાતો હશે, પછી આવક ભલે ગમે તેટલી હોય! આપણને ખબર પણ ન પડે એ રીતે રૂપિયા ગાયબ થવાનાં બે કારણ હોઈ શકે, એક...
by Himanshu Kikani | Jun 1, 2019 | ૦૮૮, જૂન ૨૦૧૯
[vc_row][vc_column width=”2/3″][vc_column_text] આ વર્ષમાં એન્ડ્રોઇડનું ૧૦મું વર્ઝન (ક્યુ) આવી રહ્યું છે અને એ સાથે, વિશ્વમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટફોનની સંખ્યા અઢી અબજ કરતાં વધી જવાની શક્યતા છે! હાલમાં જ તમે નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન...
by Himanshu Kikani | Jun 1, 2019 | ૦૮૮, જૂન ૨૦૧૯
રોજબરોજના કામને એકમેક સાથે સાંકળતા જીમેઇલના સાઇડબારનો તમે ઉપયોગ કરો છો? તમે કદાચ નોંધ્યું હશે કે આપણા સૌના હાથમાં સ્માર્ટફોન આવી ગયા પછી આપણે અગાઉના સમય કરતાં વધુ વ્યસ્ત થઇ ગયા છીએ! કારણ દેખીતું છે – હવે આપણે ગમે ત્યાંથી ગમે ત્યારે અને ગમે તે કામ કરી શકીએ છીએ....
by Himanshu Kikani | Jun 1, 2019 | ૦૮૮, જૂન ૨૦૧૯
તમને ક્યારેય તમારા જીમેઇલ એકાઉન્ટનું યૂઝરનેમ બદલવાની જરૂર લાગી છે? ઈ-મેઇલમાં ઈ-મેઇલ એડ્રેસ અને યૂઝરનેમ એ બંને જુદી જુદી બાબત છે. માની લો કે તમે કોઈ નાનો બિઝનેસ શરૂ કર્યો છે. એને માટે જીમેઇલમાં એકાઉન્ટ ખોલાવતી વખતે તમે કદાચ ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ તરીકે પોતાનું...