by Himanshu Kikani | Jul 1, 2019 | ૦૮૯, જુલાઈ ૨૦૧૯
આજના સમયમાં નોકરી આપનાર, દરેક ઉમેદવારના બાયોડેટા તપાસવા માટે બહુ મર્યાદિત સમય ફાળવતા હોય છે. એટલા ટૂંકા સમયમાં એમનું ધ્યાન ખેંચતાં આવડવું જોઈએ. રિઝ્યૂમ કે બાયોડેટા… ભલભલાને ડરાવનારા શબ્દો છે. કારણ એ કે જો તમે તાજા જ કોલેજમાંથી બહાર નીકળ્યા હો, તો રેઝયુમેમાં લખવા...
by Himanshu Kikani | Jul 1, 2019 | ૦૮૯, જુલાઈ ૨૦૧૯
વોટ્સએપ પેમેન્ટ ભલે અટવાઈ ગયું, તેમાં આર્થિક લેવડદેવડના નવા રસ્તા શોધાવા લાગ્યા છે! ફોન રિચાર્જ કરવો, લાઇટનાં બિલ ભરવાં, ઇન્સ્યોરન્સનાં પ્રીમિયમ ભરવાં વગેરે બધાં કામ હવે બહુ સહેલાઈથી ઓનલાઇન થઈ શકે છે. એ માટે આપણે પેટીએમ કે ફોન પે કે યુપીઆઈ જેવી કોઈ એપની મદદ લેવી પડે એ...
by Himanshu Kikani | Jul 1, 2019 | ૦૮૯, જુલાઈ ૨૦૧૯
ફેક ન્યૂઝ ફેલાવવામાં ફોટોશોપનો દુરૂપયોગ વધી રહ્યો છે ત્યારે એડોબ કંપનીએ તેનો સામનો કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કામે લગાડી છે. જ્યારે પણ લીલો ઝંડો ફરકાવતા નરેન્દ્ર મોદી કે ગાંધીજીને બદલે ઔરંગઝેબની તસવીરવાળી રાહુલ ગાંધીની ઓફિસની તસવીર આપણને વોટ્સએપમાં મળે ત્યારે હવે...
by Himanshu Kikani | Jul 1, 2019 | ૦૮૯, જુલાઈ ૨૦૧૯
ભારતમાં એપલની પહોંચ હજી બહુ મર્યાદિત હોવાથી એપલે તેની ઓએસના નવા વર્ઝનમાં, ભારતીય યૂઝર્સને રીઝવવાનો પ્રયાસ કર્યો છે! આગળ શું વાંચશો? ભારતીય યૂઝર્સ માટેના ફેરફારો ઓએસમાં અન્ય નવી સુવિધાઓ આપણે ગયા મહિનાના ‘સાયબરસફર’ અંકમાં એન્ડ્રોઇડના ૧૦મા વર્ઝનમાં આવી રહેલા મોટા...
by Himanshu Kikani | Jul 1, 2019 | ૦૮૯, જુલાઈ ૨૦૧૯
લાંબા સમયની અટકળો પછી છેવટે ગયા મહિને ફેસબુકે તેની આગવી ‘ક્રિપ્ટોકરન્સી’ની જાહેરાત કરી. અખબારોમાં આ સમાચાર થોડા-ઘણા ચમક્યા અને પછી ભૂલાઈ ગયા કારણ કે આખરે આ નવા પ્રકારની કરન્સી આવતા વર્ષના મધ્ય સુધીમાં લોન્ચ થવાની શક્યતા છે. ક્રિપ્ટોકરન્સીની વાત નીકળે ત્યારે આપણા મનમાં...