by Himanshu Kikani | Sep 1, 2022 | ૧૨૭, સપ્ટેમ્બર ૨૦૨૨
તમે ઘણી વાર નોંધ્યું હશે કે પ્લેસ્ટોરમાં આપણે કોઈ એપ જોઇએ ત્યારે તેની સાઇઝ ૧૫ – ૨૦ એમબીની દેખાય પરંતુ ફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી ફોનના સેટિંગ્સમાં એપ્સમાં એ એપના પેજ પર જઇને જોઇએ તો એપની સાઇઝ ૫૦-૫૫ એમબી જેટલી દેખાય! આમ ઘણા કિસ્સામાં એપ ઇન્સ્ટોલ કર્યા પછી તેની...
by Himanshu Kikani | Sep 1, 2022 | ૧૨૭, સપ્ટેમ્બર ૨૦૨૨
આપણા સ્માર્ટફોનમાં હવે તો આપણે ધડાધડ ગુજરાતી કે હિન્દીમાં ટાઇપ કરતા થઈ ગયા છે, પણ આ સગવડ ‘યુનિકોડ’ નામની વ્યવસ્થાને આભારી એ વાત તરફ આપણું ધ્યાન જતું નથી. યુનિકોડ આમ તો વિસ્તૃત વિષય છે, પણ આપણે કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં અંગ્રેજી સિવાયની ભાષાઓમાં ટાઇપિંગ કરવાના સંદર્ભે...
by Himanshu Kikani | Sep 1, 2022 | ૧૨૭, સપ્ટેમ્બર ૨૦૨૨
તમને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરવાનો શોખ છે પરંતુ ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ ફિલ્ટર્સ તમને પૂરતા લાગતા નથી? તો તમે આ એપ ટ્રાય કરી શકો. આમ જુઓ તો એન્ડ્રોઇડ પ્લેસ્ટોરમાં ફોટો એડિટિંગ એપ્સની કોઈ કમી નથી. પરંતુ આ એપ એ બધામાં ખાસ્સી અલગ તરી આવે છે....
by Himanshu Kikani | Sep 1, 2022 | ૧૨૭, સપ્ટેમ્બર ૨૦૨૨
શિયાળો નજીક છે એટલે તમારા મનમાં ફરી એક વાર ફિટનેસ પર ફોકસ કરવાના વિચારો આવતા હશે. સવારમાં વહેલા ઊઠીને વોકિંગ કે જોગિંગ કરવાનું તમને મન થતું હોય પરંતુ થોડા સમય પછી ફરી ઠેરના ઠેર થઈ જવાતું હોય તો આ કામનો ઉત્સાહ ટકાવી રાખવા માટે કોઈ મિત્ર કે એપની મદદ લેવા જેવી છે....
by Himanshu Kikani | Sep 1, 2022 | ૧૨૭, સપ્ટેમ્બર ૨૦૨૨
નેટફ્લિક્સ જેવા ઓટીટી પ્લેટફોર્મ પર તમે મૂવી કે વેબસિરીઝ ડાઉનલોડ કરીને પછી જોવાની સુવિધાનો લાભ લો છો? ફોનમાં અનલિમિટેડ નેટ કનેક્શન હોય તો આ સુવિધાની કદાચ જરૂર ન રહે, પણ નેટ કનેક્શન ક્યારેક પકડાય અને ક્યારેક નહીં એવી સ્થિતિ હોય તો ડાઉનલોડની સુવિધા બહુ કામની સાબિત થાય....