by Himanshu Kikani | Sep 1, 2022 | ૧૨૭, સપ્ટેમ્બર ૨૦૨૨
આપણા કોઈ પણ ઓનલાઇન એકાઉન્ટને સલામત રાખવા માટે અત્યારનો સૌથી કારગત ઉપાય છે ટુ સ્ટેપ વેરિફિકેશન અને વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી). પરંતુ આપણી પોતાની ગફલતને કારણે આ સલામત રસ્તો પણ જોખમી બની શકે છે. હેકર્સ માટે પણ ટુ સ્ટેપ વેરિફિકેશન તોડવું સહેલું નથી, એટલે તે આપણને મળતા ઓટીપી...
by Himanshu Kikani | Sep 1, 2022 | ૧૨૭, સપ્ટેમ્બર ૨૦૨૨
તમે ઓફિસના પીસીમાં બ્રાઉઝરમાં તમારા ગૂગલ એકાઉન્ટમાં સાઇન-ઇન થાઓ અને પછી તમારું કામ પતે ત્યારે ગૂગલ એકાઉન્ટમાંથી લોગ-ઇન થવાને બદલે બેધ્યાનપણે સીધું બ્રાઉઝર જ બંધ કરી દો – આવું ક્યારેક ને ક્યારેક તમે કરતા હશો. પછી જ્યારે તમે ફરી બ્રાઉઝર ઓપન કરો ત્યારે તમે ગૂગલ...
by Himanshu Kikani | Sep 1, 2022 | ૧૨૭, સપ્ટેમ્બર ૨૦૨૨
આગળ શું વાંચશો? ઇન્સ્ટાગ્રામ હવે બીરિઅલની કોપી કરે છે! વોટ્સએપ ઇન્સ્ટાગ્રામની કોપી કરશે! ફેસબુકની ન્યૂઝ ફીડમાં ફરી મોટો ફેરફાર વોટ્સએપમાં ગ્રૂપ એડમિનને વધુ પાવર સિગ્નલ એપ પણ સલામત નથી માઇક્રોસોફ્ટે ફેસબુકની કોપી કરી! મેસેન્જર એપમાં બાય ડિફોલ્ટ એન્ક્રિપ્શન યૂઝરનો ડેટા...
by Himanshu Kikani | Sep 1, 2022 | ૧૨૭, સપ્ટેમ્બર ૨૦૨૨
ટૂંકો જવાબ તો એ કે ફોન બદલી નાખવો જોઈએ! એપલના કિસ્સામાં ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને ફોન બંને એપલ કંપની જ બનાવતી હોવાથી, ફોનનું મોડેલ ઝડપથી ન બદલીએ તો ચાલે, તેમાં કંપની તરફથી ઓપરેટિંગ સિસ્ટમ અથવા સિક્યોરિટી અપડેટ્સ સતત મળતા રહે છે. એન્ડ્રોઇડમાં, ખાસ કરીને સસ્તા, બજેટ કે...
by Himanshu Kikani | Sep 1, 2022 | ૧૨૭, સપ્ટેમ્બર ૨૦૨૨
મોટા ભાગના લોકોની જેમ, પીસી કે લેપટોપમાં તમારું મોટા ભાગનું સર્ફિંગ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં થતું હશે, પછી પીસીમાં ભલે વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમ હોય અને તે વારંવાર તમને માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝર અજમાવી જોવા પાનો ચઢાવતી હોય. પીસીમાંનાં બ્રાઉઝર છાપાં જેવાં હોય છે, એક વાર...