ભારતમાં પણ શરૂ થઈ રહી છે પૂરેપૂરી ડિજિટલ બેન્ક્સ!
ભારતમાં ખૂણે ખૂણા સુધી બેન્કિંગ સેવાઓ પહોંચાડવા માટે બધું જ કામ સ્માર્ટફોન પર થાય તેવાં ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ ટૂંક સમયમાં શરૂ થશે.
ભારતમાં ખૂણે ખૂણા સુધી બેન્કિંગ સેવાઓ પહોંચાડવા માટે બધું જ કામ સ્માર્ટફોન પર થાય તેવાં ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ ટૂંક સમયમાં શરૂ થશે.
પહેલાં માબાપ બાળકના હાથમાંથી મોબાઇલ ખૂંચવી શકતાં હતાં. હવે સામેથી આપવો પડે છે. આ સ્થિતિમાં આપણે જ વધુ સચેત થવું પડશે.
નાણાભીડ અનુભવતા લોકોને નજીવી લોન આપ્યા પછી, ધાકધમકીથી અનેકગણી રકમ પડાવવાનું દૂષણ ભારતમાં સતત વિસ્તરી રહ્યું છે.