by Himanshu Kikani | Sep 1, 2022 | ૧૨૭, સપ્ટેમ્બર ૨૦૨૨
તમે તમારાં વિવિધ ઓનલાઇન એકાઉન્ટ્સ સલામત રાખવા માટે ટુ-સ્ટેપ-વેરિફિકેશન સગવડનો ઉપયોગ કરો છો? ન કરતા હો, તો તેના તરફ અચૂક ધ્યાન આપવા જેવું છે. સામાન્ય રીતે, ટુ-સ્ટેપ-વેરિફિકેશનનો ઉપયોગ કરતા હોઈએ તો વિવિધ સર્વિસમાં તેને એક્ટિવેટ કર્યા પછી, આપણે પોતાનું યૂઝરનેમ અને...
by Himanshu Kikani | Sep 1, 2022 | ૧૨૭, સપ્ટેમ્બર ૨૦૨૨
સ્માર્ટ વર્કિંગનો પહેલો નિયમ આ છે – આપણે કમ્પ્યૂટરના નહીં પણ કમ્પ્યૂટર આપણું ગુલામ હોવું જોઈએ! એટલે કે જે કામ કમ્પ્યૂટર સારી રીતે કરી શકે તેમ હોય તેની જવાબદારી તેના શિરે જ નાખવી અને આપણે આપણા પોતાના મૂળ કામ પર ધ્યાન આપવું. માઇક્રોસોફ્ટ વર્ડમાં આવું કરવા માટેની...
by Himanshu Kikani | Sep 1, 2022 | ૧૨૭, સપ્ટેમ્બર ૨૦૨૨
આપણા ડિજિટલ ફોટોઝના સ્ટોરેજ, મેનેજમેન્ટ અને શેરિંગ માટે ગૂગલની ‘ફોટોઝ’ સર્વિસ સૌથી સારી સર્વિસ છે અને તેના ઉપયોગ વિશે આપણે ‘સાયબરસફર’માં અવારનવાર જાણ્યું છે. આ એપ બધી રીતે મજાની અને સલામત છે પરંતુ ક્યારેક આપણી નજીવી ભૂલને કારણે આપણા ફોટા ખાનગી રહેવાને બદલે સૌ કોઈ માટે...
by Himanshu Kikani | Sep 1, 2022 | ૧૨૭, સપ્ટેમ્બર ૨૦૨૨
મોબાઇલ પર ફટાફટ અને પૂરતા પ્રમાણમાં યોગ્ય ડોક્યુમેન્ટ્સ માગ્યા વિના લોન આપી દેતી ને પછી પઠાણી ઉઘરાણી કરતી એપ્સનું દૂષણ સતત વધી રહ્યું છે. આ અંકમાં જ વાત કરી છે તેમ હવે આવી એપ્સ પર સરકાર જ પ્રતિબંધ મૂકે તેવી શક્યતા છે. આવી એપ્સના વિષચક્રમાં ફસાયા પછી લોનની પરત...
by Himanshu Kikani | Aug 4, 2022 | Uncategorized
[real3dflipbook id=”170″ mode =”normal”]