ટ્વીટર પર રાજીનામાનું જૂનું નાટક!

ટ્વીટર પર રાજીનામાનું જૂનું નાટક!

ગયા મહિને ટ્વીટર સાથે લાંબી લમણાઝીંક પછી તેના નવા માલિક બનેલા ઇલોન મસ્કે ટ્વીટરના હેડક્વાર્ટરમાં પહેલી વાર પ્રવેશ કર્યો ત્યારે એ પોતાની સાથે રસોડાની સિંક ઉપાડીને લઈ ગયા હતા! પછી તેમણે એ ક્ષણનો વીડિયો ટ્વીટ કર્યો ને સાથે લખ્યું, ‘‘Entering Twitter HQ – let that sink...
ગુડમોર્નિંગથી બેન્કિંગ સુધી વોટ્સએપની સફર

ગુડમોર્નિંગથી બેન્કિંગ સુધી વોટ્સએપની સફર

ભારતમાં વોટ્સએપની સફર બહુ ઇન્ટરેસ્ટિંગ રહી છે. આખી દુનિયા માટે વોટ્સએપ નવેમ્બર ૨૦૦૯માં લોન્ચ થઈ અને એકાદ વર્ષ બાદ તેણે ભારતમાં પધરામણી કરી. એટલે આમ જુઓ તો વોટ્સએપ સાથે આપણો સંબંધ માંડ બારેક વર્ષ જૂનો છે. છતાં આજે આપણી સવાર વોટ્સએપના દર્શન સાથે ઊગે છે અને રાત પણ...
એરાઉન્ડ ધ વેબ

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? હવે અવકાશમાં જાહેરાત બતાવવાની કસરત આવી ગયું જિઓનું લેપટોપ સરકારી વેબસાઇટ્સ અને એપ્સમાં સુધારાની આશા ભારતમાં એપલના એસેમ્બલિંગનું પ્રમાણ વધ્યું હવે અવકાશમાં જાહેરાત બતાવવાની કસરત થોડા સમયથી ડ્રોન શો ખાસ્સી ચર્ચામાં છે. હમણાં અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ...
વોટ્સએપમાં બેન્કિંગ! શા માટે, કઈ રીતે, સલામત છે?

વોટ્સએપમાં બેન્કિંગ! શા માટે, કઈ રીતે, સલામત છે?

બેન્કની સેવાઓ ઘણે અંશે ઓનલાઇન થઈ ગઈ છે અને હવે તેને વધુ ને વધુ સરળ બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.

આપણે તેનો કેવી રીતે લાભ લઈ શકીએ અને સલામતી માટે શું ધ્યાન રાખવું તે વિગતવાર જાણીએ.

સ્ટારલિંક પ્રોજેક્ટઃ ઇન્ટરનેટની અવકાશી છલાંગ

સ્ટારલિંક પ્રોજેક્ટઃ ઇન્ટરનેટની અવકાશી છલાંગ

ટેક ભેજાબાજ એલન મસ્કે દુનિયાફરતે સેટેલાઇટ્સનું ઝુમખું બનાવી તેનાથી ઇન્ટરનેટ કનેક્શન આપવાનું વિચાર્યું. શરૂઆતમાં તુક્કો ગણાયેલો આ પ્રોજેક્ટ હવે ઘણો આગળ વધી ગયો છે અને યુએસમાં તેનાથી કનેક્શન મળવા લાગ્યું છે. ભારતમાં સ્ટારલિંકના કનેક્શન માટે પ્રીબુકિંગ શરૂ થયું હતું. પછી રોક લાગી. હવે ફરી મંજૂરી પ્રક્રિયા શરૂ થવામાં છે.

Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop