બ્રાઉઝરમાં ટેબ્સનાં ગ્રૂપ બનાવવાના ફાયદા સમજાવશો?

બ્રાઉઝરમાં ટેબ્સનાં ગ્રૂપ બનાવવાના ફાયદા સમજાવશો?

આપણો સ્માર્ટફોન હોય કે લેપટોપ આપણે જ્યારે પણ તેમાં બ્રાઉઝરમાં સર્ફિંગ કરી રહ્યા હોઇએ ત્યારે આપણું ધ્યાન ન રહે તેમ ઓપન ટેબ્સની સંખ્યા સતત વધતી જતી હોય છે. આપણે શરૂઆતમાં કોઈ વેબસાઇટ ઓપન કરીએ તેમાંથી કંઈક બીજું કામનું દેખાય એટલે તેને નવી ટેબમાં ઓપન કરીએ ત્યાંથી વળી...
જાણો 3ડી પ્રિન્ટિંગનાં રોમાંચક ઉદાહરણો – કોરી કલ્પના નહીં, નક્કર હકીકત!

જાણો 3ડી પ્રિન્ટિંગનાં રોમાંચક ઉદાહરણો – કોરી કલ્પના નહીં, નક્કર હકીકત!

અખબારોમાં આપણે કોઈ વ્યક્તિએ ૩ડી પ્રિન્ટ કરીને ગન બનાવી કે આખી કાર બનાવી કે પછી આખેઆખું બિલ્ડિંગ બનાવ્યું એવા સમાચાર વારંવાર વાંચીએ છીએ. આ સમાચારોમાં ૩ડી પ્રિન્ટિંગ શું છે એ વિશે ખાસ સ્પષ્ટતા હોતી નથી. ‘સાયબરસફર’માં જુલાઈ ૨૦૧૭ના અંકમાં આપણે ૩ડી ડિઝાઇનિંગની પ્રક્રિયા...
વોટ્સએપમાં હેવી ફાઇલ્સનો સફાયો કરો આ રીતે…

વોટ્સએપમાં હેવી ફાઇલ્સનો સફાયો કરો આ રીતે…

ફેસબુકમાં આપણને સ્પેસની કોઈ ચિંતા હોતી નથી કારણ કે એમાં તો આપણી બધી પ્રવૃત્તિની વિગતો ફેસબુક પોતાના સર્વર્સમાં સાચવે છે, પણ ફેસબુકની માલિકીની (અને હવે ઘણે અંશે આપણી પણ માલિક બની બેઠેલી!) વોટ્સએપ એપ આપણા ફોનમાં સખત ભાર વધારે છે કેમ કે આ એપના પોતાના સર્વરમાં કશું લાંબો...
વોટ્સએપમાં હેવી ફાઇલ્સનો સફાયો કરો આ રીતે…

ફેસબુકમાં સર્ચ હિસ્ટ્રી કેવી રીતે ડિલીટ કરી શકાય?

તમે કદાચ જાણતા જ હશો કે ફેસબુકમાં આપણે જે કંઈ સર્ચ કરીએ તેની હિસ્ટ્રી (ગૂગલની જેમ!) ફેસબુક સાચવી રાખે છે. અલબત્ત, ગૂગલની જેમ ફેસબુક કહે છે કે આપણી સર્ચ હિસ્ટ્રી બીજું કોઈ જોઈ શકતું નથી, પણ ફેસબુક પોતે આપણી સર્ચ હિસ્ટ્રી જોઈ શકે છે અને તેને આધારે આપણી સર્ચને બહેતર...
બ્રાઉઝરમાં કામ પતે એટલે લોગ-આઉટ થયા વિના સીધું બ્રાઉઝર બંધ કરો છો?

બ્રાઉઝરમાં કામ પતે એટલે લોગ-આઉટ થયા વિના સીધું બ્રાઉઝર બંધ કરો છો?

તમે ઓફિસમાં પીસીમાં બ્રાઉઝરમાં તમારા ગૂગલ એકાઉન્ટમાં સાઇન-ઇન થાઓ અને પછી તમારું કામ પતે ત્યારે ગૂગલ એકાઉન્ટમાંથી લોગ-આઉટ થવાને બદલે બેધ્યાનપણે સીધું બ્રાઉઝર જ બંધ કરી દો – આવું ક્યારેક ને ક્યારેક તમે કરતા હશો. પછી જ્યારે તમે ફરી બ્રાઉઝર ઓપન કરો ત્યારે તમે ગૂગલ...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop