જીમેઇલમાં 1 TB મફત સ્ટોરેજ? સમાચાર પાછળની સચ્ચાઈ
ગૂગલ હવે 15 GBને બદલે 1 TB (100 GB) ફ્રી સ્ટોરેજ આપે છે એ સમાચાર અર્ધસત્ય છે, આપણને આ લાભ મળશે નહીં.
ગૂગલ હવે 15 GBને બદલે 1 TB (100 GB) ફ્રી સ્ટોરેજ આપે છે એ સમાચાર અર્ધસત્ય છે, આપણને આ લાભ મળશે નહીં.
હવે પેટ્રોલ પંપ પર પણ ફાસ્ટેગથી પેમેન્ટ શક્ય બનવા લાગ્યું છે. તેમ છતાં ફાસ્ટેગ એકાઉન્ટ તરફ આપણે ખાસ ધ્યાન આપતા નથી, પણ હવે આપવા જેવું છે.
તમે ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લો ત્યારે તેને એન્ક્રિપ્ટ કરવાનો વિકલ્પ હોય છે, એમાં ભૂલ થાય તો બેકઅપનો અર્થ રહેતો નથી.
હમણાં ફેસબુકે તેના યૂઝર્સને પોતાના પર્સનલ પ્રોફાઇલને પ્રોફેશનલ મોડમાં ફેરવવાની સુવિધા આપી છે, જાણીએ તેના ફાયદા.