WordPress, wordpress.com અને wordpress.org વિશે જાણીએ!

WordPress, wordpress.com અને wordpress.org વિશે જાણીએ!

દુનિયાની 43 ટકા વેબસાઇટ્સ વર્ડપ્રેસ પર ચાલે છે. બ્લોગથી માંડી મોટાં કોર્પોરેશનની સાઇટ તેના પર છે. મૂળ બ્લોગ માટે સર્જાયેલું આ પ્લેટફોર્મ હવે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે વિસ્તર્યું છે અને અત્યંત પોપ્યુલર થયું છે. વર્ડપ્રેસ પર બ્લોગ કે સાઇટ બનાવવા માટે જુદા જુદા વિકલ્પો ઉપલબ્ધ છે. અહીં એ બધા જ વિકલ્પો વિશે જાણીએ.

મોટી કંપનીઓ પાસેથી રકમ પડાવવા કેવું તરકટ રચવામાં આવે છે?

મોટી કંપનીઓ પાસેથી રકમ પડાવવા કેવું તરકટ રચવામાં આવે છે?

હેકર્સ જુદી જુદી કંપની વિશે રીતસર રિસર્ચ કરીને તેને છેતરવાના વિવિધ કીમિયા કરે છે – મુંબઈની એક કંપની તેનો ભોગ બની.

ઇન્સ્ટાગ્રામનું તમારું એકાઉન્ટ પ્રાઇવેટ રાખવું છે?

ઇન્સ્ટાગ્રામનું તમારું એકાઉન્ટ પ્રાઇવેટ રાખવું છે?

તમે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ પ્રમોશન માટે નહીં, માત્ર નજીકના સર્કલ સાથે શેરિંગ માટે કરતા હો તો આ વિકલ્પ તપાસી જુઓ.

Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop