તમારા ફોનનો સ્ક્રીન ઓફ થઈ જાય છે?

તમારા ફોનનો સ્ક્રીન ઓફ થઈ જાય છે?

આપણા પર કોલ આવે અને આપણે વાત કરવા માટે ફોન કાને ધરીએ એ સાથે ફોનનો સ્ક્રીન ઓફ થઈ જતો હોય છે. ઘણા લોકો આ જોઇને ચિંતામાં પડી જતા હોય છે – ફોનમાં કંઈક ગરબડ છે કે શું? આવી કોઈ ચિંતા રાખવાની જરૂર નથી. આ ખરેખર તો એક સેફ્ટી ફીચર છે. આપણા ફોનમાં ‘પ્રોક્સીમિટી’ તરીકે...
એઆઇ ચેટબોટ્સ બધું યાદ રાખે છે?

એઆઇ ચેટબોટ્સ બધું યાદ રાખે છે?

ઘણા લોકોનો આ સવાલ હોય છે – ગૂગલ સર્ચની જેમ એઆઇ ચેટબોટ્સ પણ આપણે વિશે બધું જાણીને યાદ રાખે છે એ વાત સાચી? બિલકુલ સાચી. પરંતુ જે રીતે ગૂગલ સર્ચમાં, તેનું મેમરી ફીચર આપણે માટે લાભદાયી છે એ જ રીતે ચેટજીપીટી કે જેમિનાઇ જેવી એઆઇ ચેટ સર્વિસમાં પણ મેમરી સર્વિસ આપણે માટે...
બેક પેઇનથી બચવું છે?

બેક પેઇનથી બચવું છે?

થોડી અંગત વાત કરું – હું 1993માં નવી દિલ્હીમાં, ઇન્ડિયા ટુડેની ગુજરાતી આવૃત્તિમાં જોડાયો. ત્યારથી ડેસ્ક પર બેસતો થયો અને સામે ટેબલ પર કમ્પ્યૂટર આવ્યું. ટૂંકા સમયમાં કમ્પ્યૂટર પર ગુજરાતીમાં ટાઇપિંગ પણ કરતો થયો. કમ્પ્યૂટર સાથેનો સંબંધ ત્યારથી આજ સુધી અકબંધ રહ્યો...
વોટ્સએપમાં હેવી વીડિયો ફોરવર્ડ કરવાથી..

વોટ્સએપમાં હેવી વીડિયો ફોરવર્ડ કરવાથી..

ઘણા લોકોને આ મૂંઝવણ હોય છે – ‘‘હું વોટ્સએપ પર કોઈ મોટો વીડિયો ફોરવર્ડ કરું તો મારો મોબાઇલ ડેટા ખર્ચ થાય?’’ સાદો જવાબ છે ના. થોડા વિગતવાર જવાબ પણ જાણીએ. એ માટે વોટ્સએપમાં આપણા પર આવતા વિવિધ પ્રકારના મેસેજિસનું હેન્ડલિંગ કઈ રીતે થાય છે એ સમજવું પડે. વોટ્સએપમાં...
તમે ડિક્શનરીનો ઉપયોગ કરો છો?

તમે ડિક્શનરીનો ઉપયોગ કરો છો?

આજના સમયમાં લોકોને અંગ્રેજી શબ્દોના અર્થ સમજવામાં બહુ રસ રહ્યો છે કે કેમ એ ખબર નહીં, પણ સારી કરિયર કે ફોરેન એજ્યુકેશનનાં સપનાં જોતા સ્ટુડન્ટ્સે આવો રસ કેળવવો અનિવાર્ય છે. એ માટે પહેલાં તો, ઇંગ્લિશમાં પાર વગરનું વાંચવાની ટેવ પાડવી પડે. ફક્ત જોવાનું નહીં, વાંચવાનું. ભલે...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop