વેબસાઇટ અને એપની હોસ્ટિંગ સર્વિસ બદલવામાં આવી હોવાથી, થોડો સમય કોઈ અગવડ પડે તો માફ કરશો.
‘સાયબરસફર’ વિશે વધુ જાણો
તમે અને તમારો પરિવાર
નવા ડિજિટલ યુગ માટે તૈયાર છો?
ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને કમ્પ્યૂટરથી
આપણું જીવન તેજ ગતિએ બદલાઈ રહ્યું છે
પણ, આ બાબતોનો ઉપયોગ આવડે એટલું પૂરતું નથી.
આ બધું બોજ બને તેને બદલે, તેનો આપણને પૂરો લાભ મળવો જોઈએ.
વિદ્યાર્થીઓના અભ્યાસમાં
સારી કારકિર્દીમાં
ઓફિસના કામકાજમાં
રોજિંદા જીવનમાં
વર્ષ ૨૦૦૮માં શરૂ થયેલી ‘સાયબરસફર’ એ જ દિશાનો એક પ્રયાસ છે.
અમારું લક્ષ્ય છે -
તમામ ગુજરાતી ડિજિટલી
સજાગ, સક્ષમ અને સક્રિય!
‘સાયબરસફર’ના હાર્દમાં ચાર બાબતો છે
‘સાયબરસફર’ના વિવિધ વિભાગો
ઇમેજ ક્લિકકરી, જે તે વિભાગના લેખો જુઓ
આવરી લેવાતા વિષયો