ભારતમાં એપલનાં પ્લેટફોર્મ્સ પર ફરી બેન્ક કાર્ડથી પેમેન્ટ શક્ય બનશે

ભારતમાં એપલનાં પ્લેટફોર્મ્સ પર ફરી બેન્ક કાર્ડથી પેમેન્ટ શક્ય બનશે

તમારી પાસે આઇફોન હોય અને તમે એપ્સ સ્ટોર કે આઇક્લાઉડની કોઈ સર્વિસ માટે સબસ્ક્રિપ્શન ભરતા હો તો તમે જાણતા હશો કે એપલે ૨૦૨૨માં તેનાં પ્લેટફોર્મ્સ પર બેન્કના ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવાની સગવડ અટકાવી દીધી હતી. એ પછીના સમયગાળામાં આપણે એપ્સ સ્ટોરમાં કે આઇક્લાઉડ...
UPIના બધા પેમેન્ટ મેન્ડેટ્સ એક જ એપમાં જોઈ શકાશે

UPIના બધા પેમેન્ટ મેન્ડેટ્સ એક જ એપમાં જોઈ શકાશે

જે રીતે આપણાં એકથી વધુ બેન્કમાં, એકથી વધુ સેવિંગ્સ કે કરંટ એકાઉન્ટ હોય છે, કંઈક એવું જ હવે યુપીઆઇ એપ્સમાં થઈ ગયું છે. આપણે સૌ ફોનપે, જીપે, પેટીએમ જેવી જુદી જુદી યુપીઆઇ એપ્સનો ઉપયોગ કરીએ છીએ ને આ બધી એપમાં આપણે કોઈને કોઈ બેન્ક એકાઉન્ટ કનેક્ટ કરીને તેનો ઉપયોગ કરીએ છીએ....
વોટ્સએપમાં બધું વિવાદાસ્પદ ને વાંધાજનક નથી!

વોટ્સએપમાં બધું વિવાદાસ્પદ ને વાંધાજનક નથી!

મેટાની વિવિધ સર્વિસ અને તેનાં ફીચર્સ વિવાદમાં રહ્યાં છે ત્યારે વાત કરીએ વોટ્સએપમાં આવી રહેલાં હલકાં-ફુલકાં ફીચર્સની. પાછલા થોડા સમયથી વોટ્સએપમાં આવી રહેલું યૂઝરનેમનું ફીચર ચર્ચાનો મુદ્દો બન્યું છે. લગભગ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં આપણે કોઈ પણ યૂઝરનેમ પસંદ કરીને...
ઇન્સ્ટાગ્રામમાં પ્રોફાઇલ ગ્રિડ મરજી મુજબ ગોઠવો!

ઇન્સ્ટાગ્રામમાં પ્રોફાઇલ ગ્રિડ મરજી મુજબ ગોઠવો!

ઇન્સ્ટાગ્રામ પર યૂઝર્સની લાંબા સમયની એક ડિમાન્ડ આખરે પૂરી થઈ છે. અત્યાર સુધી આપણા પ્રોફાઇલ પેજ પર આપણી બધી પોસ્ટ (ફોટોઝ અને વીડિયોઝ) આપણે જે ક્રમમાં પોસ્ટ કરી હોય એ જ ક્રમમાં જોવા મળતી હતી. આપણે કોઈ પોસ્ટ યૂઝર સૌથી પહેલાં જુએ તેવું ઇચ્છતા હોઇએ તો અમુક પોસ્ટને પિન...
ક્લાઉડ અને આપણા ડિવાઇસમાંનો ડેટા સિંક થાય એનો અર્થ એ કે બધો ડેટા બંને જગ્યાએ ટુપ્લીકેટ તરીકે સ્ટોર થાય છે?

ક્લાઉડ અને આપણા ડિવાઇસમાંનો ડેટા સિંક થાય એનો અર્થ એ કે બધો ડેટા બંને જગ્યાએ ટુપ્લીકેટ તરીકે સ્ટોર થાય છે?

ઘણા લોકોને આપણા ઓનલાઇન એકાઉન્ટમાંનો બધો ડેટા સ્માર્ટફોન કે કમ્પ્યૂટરમાં સિંક્ડ થતો હોય તો બધાં સાધનોમાં બધું ડુપ્લિકેટ સ્વરૂપે સ્ટોર થાય કે કેમ એવી મૂંઝવણ રહેતી હોય છે. મૂળભૂત રીતે આ સવાલ અત્યારના સમયમાં બહુ ઉપયોગી ‘સિંક’ ફીચરને કારણે ઊભો થાય છે. જો આપણે ‘સિંક’નો...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop