by Himanshu Kikani | Aug 1, 2026 | ૧૭૪, ઓગસ્ટ ૨૦૨૬
ફોટોગ્રાફમાંની ટેક્સ્ટ એડિટેબલ ટેક્સ્ટમાં ફેરવવા માટે ફોટોઝ એપમાં હવે અલગ બટન જોવા મળશે – મતલબ કે કામ હજી વધુ સહેલું બનશે. કોઈ પણ ઇમેજમાંની ટેક્સ્ટ એડિટેબલ ટેકસ્ટ સ્વરૂપે જોઇતી હોય તો એ કામ હવે સહેલું થઈ ગયું છે. આમ તો ઓપ્ટિકલ કેરેકટર રેકગ્નિશન (ઓસીઆર) નામની...
by Himanshu Kikani | Aug 1, 2026 | ૧૭૪, ઓગસ્ટ ૨૦૨૬
આપણે પોતાના ગૂગલ કેલેન્ડરમાં સેવ કરેલી વિવિધ બાબતો જ્યારે ‘વીક’ કે ‘મંથ’ વ્યૂમાં જોતા હોઇએ ત્યારે અઠવાડિયાની શરૂઆત રવિવારથી શરૂ થતી હોય એવું બની શકે. ઓફિસના કામકાજને ધ્યાનમાં રાખીએ તો આપણે એવું ઇચ્છીએ કે અઠવાડિયાની શરૂઆત સોમવારથી થાય (ખરેખર મનમાં તો એવી ઇચ્છા હોય કે...
by Himanshu Kikani | Aug 1, 2026 | ૧૭૪, ઓગસ્ટ ૨૦૨૬
મે ગેઝિનના આ આખરી પેજ પર સામાન્ય રીતે આપણે ઇન્ટરનેટની હળવી બાજુઓની હળવા હૈયે વાત કરતા હોઇએ છીએ. પરંતુ આ વખતે એક દુઃખદ અને ચિંતાજનક ટ્રેન્ડની વાત કરવી છે. બન્યું એવું કે તમિલનાડુમાં તીરુપુર જિલ્લાના એક ગામડાની ૩૨ વર્ષની એક મહિલાનું જૂન ૨૮, ૨૦૨૬ના દિવસે મૃત્યુ થયું....
by Himanshu Kikani | Jul 1, 2026 | ૧૭૩, જુલાઈ ૨૦૨૬
કોઈ તમને એમ કહે કે ‘આપણું ભાગ્ય આપણા જ હાથમાં છે’ ત્યારે એ વાતને તમે કેવી રીતે જુઓ? હથેળીમાંની રેખાઓ પર ભરોસો રાખો કે પછી હાથેથી થતા પુરુષાર્થમાં? અત્યારે એવી સ્થિતિ આવી ગઈ છે કે હાથમાંની રેખાઓ એટલે કે નસીબ અને હાથેથી થતા પુરુષાર્થ ઉપરાંત, હાથમાંનો સ્માર્ટફોન પણ આપણું...
by Himanshu Kikani | Jul 1, 2026 | ૧૭૩, જુલાઈ ૨૦૨૬
ઘણી વાર અણધારી સ્થિતિમાં આપણો સ્માર્ટફોન આપણો જીવ બચાવી શકે છે. એ માટે, આફત પહેલાં આપણે ફક્ત અમુક સેટિંગ્સ કરવાં પડે અને તેની સૌને જાણ હોવી જોઈએ! કલ્પના કરો કે તમે રોજ સવારે ઘર નજીકના એક બગીચામાં ચાલવા માટે જાઓ છો. તમારી જેમ બીજા અનેક લોકો બગીચામાં ચાલતા હોય છે....