તમારો ગૂગલ પાસવર્ડ યાદ છે?

તમારો ગૂગલ પાસવર્ડ યાદ છે?

ગૂગલનો ઉપયોગ કરો છો, પણ પાસવર્ડ ભૂલી ગયા હો – એવું ક્યારે બને? જો તમે લાંબા સમયથી એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરતા હો અને માત્ર તેમાં જ તમારા ગૂગલ એકાઉન્ટનો પણ ઉપયોગ કરતા હો તો એવી પૂરી શક્યતા છે કે તમે તમારા ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા હશો! કારણ સાદું છે. જ્યારે...
વોટ્સએપમાં અજાણ્યા નંબર પરથી મેસેજ આવતાં એલર્ટ મળશે

વોટ્સએપમાં અજાણ્યા નંબર પરથી મેસેજ આવતાં એલર્ટ મળશે

આપણે જાણીએ છીએ કે ખાસ કરીને ડિજિટલ એરેસ્ટ જેવા ફ્રોડની શરૂઆત વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આવતા કોલથી થાય છે. આ કોલ વોઇસ કોલ હોઇ શકે કે પછી વીડિયો કોલ પણ હોઈ શકે. આ બંને પ્રકારના કોલ ઉપરાંત સાદો ટેકસ્ટ મેસેજ પણ આપણે માટે જોખમરૂપ બની શકે, જો એ આપણે ફોનમાં સેવ કરેલા,...
ફોનનું લોકેશન ચોક્સાઈભર્યું ન હોય તો ચાલે?

ફોનનું લોકેશન ચોક્સાઈભર્યું ન હોય તો ચાલે?

કેટલાક ખાસ સંજોગમાં ફોનનું લોકેશન સતત ચોક્સાઈભરી રીતે જાણવામાં આવે એ જરૂરી છે, પણ એ સિવાય… આપણે સૌ હવે જાણીએ છીએ કે આપણો સ્માર્ટફોન ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ)ની મદદથી આપણા ફોનનું  લોકેશન ડિજિટલ મેપ પર બતાવી શકે છે. પરંતુ આ ખરેખર તો અધૂરી વાત થઈ. નકશા પર...
મોટી રકમના ચેક માટે પોઝિટિવ પે સંબંધિત નિયમો તમે જાણો છોને?

મોટી રકમના ચેક માટે પોઝિટિવ પે સંબંધિત નિયમો તમે જાણો છોને?

આપણે કોઈને મોટી રકમનો ચેક લખીએ ત્યારે તેમાં ચેડાં ન થાય તેની ખાતરી કરી શકીએ છીએ. હવે આપણે કોઈને રકમ આપવાની હોય તો પ્રમાણમાં મોટી રકમ હોય તો પણ ચેક લખી આપીએ એ દિવસો ભૂલાવા લાગ્યા છે. નાની રકમ હોય તો ફટાફટ યુપીઆઇ એપ કે બેન્ક એપથી કામ ચલાવી લઇએ. મોટી રકમ હોય તો એપ કે...
બેન્ક કાર્ડથી ઓનલાઇન પેમેન્ટ સમયે હવે પાસકીનો ઉપયોગ શક્ય

બેન્ક કાર્ડથી ઓનલાઇન પેમેન્ટ સમયે હવે પાસકીનો ઉપયોગ શક્ય

અત્યાર સુધી આપણને સૌને ક્રેડિટ કાર્ડથી કોઇ પણ જગ્યાએ ઓનલાઇન પેમેન્ટ કરવું હોય ત્યારે પેમેન્ટ ઓથેન્ટિકેશન અને ટુ-સ્ટેપ વેરિફિકેશન માટે આપણા રજિસ્ટર્ડ મોબાઇલ પર એસએમએસમાં આવેલો વનટાઇમ પાસવર્ડ (ઓટીપી) આપવાની ટેવ છે. બેન્ક કાર્ડથી પેમેન્ટ સમયે આપણી ઓળખ સાબિત કરવાની આ એક...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop