by Himanshu Kikani | Feb 1, 2025 | ૧૫૬, ફેબ્રુઆરી ૨૦૨૫
તમે કદાચ જાણતા હશો કે હવે ‘સાયબરસફર વેબસ્ટુડિયો’ નામે અમે વેબસાઇટ્સ ડેવલપ કરવાનું શરૂ કર્યું છે. આ કારણે નાનો-મોટો બિઝનેસ ધરાવતા વિવિધ બિઝનેસમેન, ડોક્ટર્સ, અલગ અલગ પ્રકારની સર્વિસ પ્રોવાઇડ કરતા લોકો વગેરેના સંપર્કમાં આવવાનું થાય છે. એમની સાથેની વાતચીત દરમિયાન...
by Himanshu Kikani | Feb 1, 2025 | ૧૫૬, ફેબ્રુઆરી ૨૦૨૫
આપણી લાઇફ ઇઝી બનાવે તેવો, યુપીઆઇમાં વધુ એક ફેરફાર આવી રહ્યો છે. સવારના પહોરમાં તમે એક હાથમાં ચા ને બીજા હાથમાં અખબાર લઈને આ લેખ વાંચવા બેઠા હો, તો એક ખાસ ભલામણ – ગરમાગરમ ચાના બે-ચાર ઘૂંટ લઈને પછી જ આગલાં બે વાક્યો વાંચજો, કેમ કે એ પછી પણ તમે ગૂંચવાશો એ નક્કી છે....
by Himanshu Kikani | Feb 1, 2025 | ૧૫૬, ફેબ્રુઆરી ૨૦૨૫
ફોનમાં બેટરીનો ઉપયોગ સાવ બંધ કરી, પાવર પ્લગનો ઉપયોગ કરવાની ટ્રિક નામ મુજબ ‘બાયપાસ ચાર્જિંગ’ એક એવું ફીચર છે જેની મદદથી આપણે ફોનમાં બેટરી ચાર્જ કરવાની સુવિધાને બાયપાસ કરી શકીએ છીએ. આપણે ફોનની બેટરી ચાર્જ કરવા માટે તેને પાવર પ્લગ સાથે કનેક્ટ કરીએ ત્યારે સામાન્ય રીતે...
by Himanshu Kikani | Feb 1, 2025 | ૧૫૬, ફેબ્રુઆરી ૨૦૨૫
નોટબંધ પછી ભારતમાં સમગ્ર બેન્કિંગ વ્યવસ્થા ઘણી બધી રીતે ડિજિટલ અને સ્માર્ટ બનવા લાગી છે. યુપીઆઇ તેમાં સૌથી નોંધપાત્ર બાબત છે. તેનાથી રૂપિયાની ઓનલાઇન લાઇવ લેવડદેવડની એક નવી જ ઇકોસિસ્ટમ ઊભી થઈ. બરાબર એ જ રીતે, લોન મેળવવાની સમગ્ર પ્રક્રિયાને સરળ, ઝડપી, ડિજિટલ બનાવતી...
by Himanshu Kikani | Feb 1, 2025 | ૧૫૬, ફેબ્રુઆરી ૨૦૨૫
આ સવાલનો જવાબ જાણતાં પહેલાં એક સમાચાર જાણી લઈએ. એર ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઇટમાં ફ્રી વાઇ-ફાઇ! ભારતમાં હવે એર ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઇટમાં ચાલુ મુસાફરી દરમિયાન કોઈને ફોન કોલ કરવો, ઇન્ટરનેટ સર્ચ કરવું, કોઈને મેસેજ મોકલવો કે પછી સોશિયલ મીડિયા પર આપણા ફ્રેન્ડઝના...