એપલ કંપની સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ લાવી રહી છે

એપલ કંપની સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ લાવી રહી છે

એપલ કંપનીને આપણે અત્યાર સુધી આઇફોન, આઇપેડ, આઇપોડ, મેકબુક જેવાં ડિવાઇસિસ માટે ઓળખીએ છીએ. પરંતુ કંપની આ વર્ષે એઆઇ પાવર્ડ સ્માર્ટહોમ હબ લોન્ચ કરે તેવી શક્યતા છે. ઘણે અંશે આઇપેડ જેવા આ ડિવાઇસમાં છ ઇંચનો ડિસ્પ્લે હશે અને હોમ એપ્લાયન્સિસ કંટ્રોલ કરી શકે તેવી એક નવી ઓપરેટિંગ...
એક સમય એવો આવશે જ્યારે… આપણે સૌ હાથેથી લખતાં ભૂલી જશું – કીબોર્ડ ટાઇપિંગ અને સોશિયલ મીડિયાને કારણે!

એક સમય એવો આવશે જ્યારે… આપણે સૌ હાથેથી લખતાં ભૂલી જશું – કીબોર્ડ ટાઇપિંગ અને સોશિયલ મીડિયાને કારણે!

આપણા ‘સાયબરસફર’ના સેકશન મુજબ શીર્ષકમાં ભલે ભવિષ્યની વાત લખી હોય, હકીકત એ છે કે આ સ્થિતિની શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે! આ ફક્ત અનુમાનની વાત રહી નથી. દુનિયાના જુદા જુદા ભાગોમાં થયેલાં સંશોધનોનાં તારણો બતાવે છે કે આપણે હાથેથી લખતાં ભૂલવા લાગ્યા છીએ. ખાસ કરીને મોબાઇલ અને...
સોશિયલ મીડિયાને ભરોસાપાત્ર બનાવવાની જવાબદારી હવે આપણી!

સોશિયલ મીડિયાને ભરોસાપાત્ર બનાવવાની જવાબદારી હવે આપણી!

એક્સ પ્લેટોર્મ પર ‘કમ્યૂનિટિ નોટ્સ’ નામે એક ફીચર છે, એવી જ વ્યવસ્થા અન્ય સાઇટમાં આવવા લાગી છે. ઘણા ખરા વોટ્સએપ ફેમિલી ગ્રૂપ્સમાં આવું બનતું હોય છે – ગ્રૂપમાં સામેલ કોઈ ઉત્સાહી વ્યક્તિ અન્ય ગ્રૂપમાંથી આવેલી કોઈ પોસ્ટ વિશે વધુ તપાસ કર્યા વિના તેને પોતાના ફેમિલીના...
સોશિયલ મીડિયાને ભરોસાપાત્ર બનાવવાની જવાબદારી હવે આપણી!

વોટ્સએપમાં આપણી ઓળખની પદ્ધતિ બદલાઈ જવાની શક્યતા

વોટ્સએપમાં ટૂંક સમયમાં આપણી ઓળખની પદ્ધતિ બદલાશે. આજે વોટ્સએપ સૌથી સરળ, સૌથી વ્યાપક મેસેજિંગ સર્વિસ બની ગઈ છે. એસએમએસની જેમ, જો તમને કોઈનો મોબાઇલ નંબર ખબર હોય તો તમે તેમને વોટ્સએપ પર મેસેજ મોકલી શકો. જોકે આ જ કારણે વોટ્સએપર પ્રમોશનલ મેસેજિસ અને – ક્યાંય વધુ જોખમી...
હવે વોટ્સએપમાં ઉમેરાઈ ગયું છે ChatGPT ચેટિંગ!

હવે વોટ્સએપમાં ઉમેરાઈ ગયું છે ChatGPT ચેટિંગ!

તમે જાણતા જ હશો કે વોટ્સએપમાં મેટા એઆઇ ઉમેરાઈ ચૂકી છે. એ કારણે વોટ્સએપના હોમસ્ક્રીન પર સૌથી ઉપર સર્ચ બોક્સમાં મેટા એઆઇની મલ્ટિકલર રિંગ જોવા મળે છે અને તેની સાથોસાથ ‘આસ્ક મેટા એઆઇ ઓર સર્ચ’ લખેલું જોવા મળે છે. આ સર્ચ બોક્સમાં કંઈ પણ લખીને આપણે વોટ્સએપના વિવિધ મેસેજમાં...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop