by Himanshu Kikani | Aug 1, 2025 | ૧૬૨, ઓગસ્ટ ૨૦૨૫
છેલ્લા બે-ત્રણ વર્ષથી આપણે વિવિધ એઆઇ ચેટબોટના પરિચયમાં આવ્યા છીએ. શરૂઆતમાં જે તે એઆઇ કંપનીની વેબસાઇટ પર જઇને તેનો ઉપયોગ કરી શકાતો હતો. પછી તેની એપ્સ આવી. પછી એક્સ પ્લેટફોર્મ તથા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરેમાં એઆઇ ઉમેરાઈ અને આપણે ફેવરિટ પ્લેટફોર્મ પર એઆઇ સાથે...
by Himanshu Kikani | Aug 1, 2025 | ૧૬૨, ઓગસ્ટ ૨૦૨૫
જિઓ કંપનીએ તેના સેટ ટોપ બોક્સની મદદથી આપણા જૂના ને જાણીતા ટીવીને કમ્પ્યૂટરમાં ફેરવી નાખવાની સગવડ આપી છે એક અંદાજ મુજબ ભારતનાં ૭૦ ટકા ઘરોમાં ટીવી છે. તેની સામે માત્ર ૧૫ ટકા ઘરોમાં પર્સનલ કમ્પ્યૂટર (પીસી) છે. હવે રિલાયન્સ જિઓ કંપની આ સ્થિતિ બદલી નાખવા માગે છે. એ મુજબ,...
by Himanshu Kikani | Aug 1, 2025 | ૧૬૨, ઓગસ્ટ ૨૦૨૫
ગૂગલ અને પર્પ્લેક્સિટી-એરટેલ કંપનીઓએ ભારતીયોને એઆઇનાં પ્રો વર્ઝનની ભેટ આપી છે. હમણાં ચેટજીપીટીની સર્જક ઓપનએઆઇ કંપનીના સીઇઓ સેમ ઓલ્ટમેને એક ઇન્ટરવ્યૂમાં પોતાના મનની વાત કહી. તેમણે કહ્યું કે ‘‘મારી તીવ્ર ઇચ્છા છે કે આ પૃથ્વી પરના તમામ લોકોને, તેમના માટે ચોવીસે કલાક કામ...
by Himanshu Kikani | Aug 1, 2025 | ૧૬૨, ઓગસ્ટ ૨૦૨૫
હવે ચેટજીપીટીને સવાલો પૂછી, તેના જવાબો અન્ય ઓફિસ પ્રોગ્રામમાં કોપી-પેસ્ટ કરવાની કસરત નહીં કરવી પડે – ચેટજીપીટી પોતે સ્પ્રેડશીટ કે પ્રેઝન્ટેશનની રેડી ફાઇલ આપશે. પાછલાં એક-બે વર્ષથી માઇક્રોસોફ્ટ અને ગૂગલના ઓફિસ પ્રોગ્રામ્સમાં એઆઇ ટૂલ્સ તેજ ગતિએ ઉમેરાવા લાગ્યાં છે....
by Himanshu Kikani | Aug 1, 2025 | ૧૬૨, ઓગસ્ટ ૨૦૨૫
તમારા ફોનની બેટરી બહુ ઝડપથી ઊતરી જાય છે? તમારો પોતાનો હેવી ઉપયોગ તો જવાબદાર ખરો જ, એ સિવાય બીજાં ઘણાં કારણો પણ જાણવા જેવાં છે. સ્ક્રીન ટાઇમ આઉટ આપણા સ્માર્ટફોનની બેટરી પર ઘણી બધી બાબતો અસર કરતી હોય છે. તેમાંની એક છે ફોનનો ડિસ્પ્લે. દેખીતું છે કે આપણે ફોનનો ઉપયોગ કરતા...