by Himanshu Kikani | Aug 1, 2025 | ૧૬૨, ઓગસ્ટ ૨૦૨૫
અત્યાર સુધી આપણે પોતાના ડિજિટલ ફોટોઝ અને વીડિયોઝ સહેલી અને સલામત રીતે સ્ટોર, મેનેજ તથા શેર કરવા માટે ગૂગલ ફોટોઝ એપ પર પૂરો ભરોસો મૂકતા આવ્યા છીએ. આપણા પર્સનલ ફોટો, વીડિયો સાચવવા માટે આ એપ ખરેખ મજાની છે, પરંતુ હમણાં એક એવા સમાચાર આવ્યા છે કે આપણે આ એપના ઉપયોગ વિશે...
by Himanshu Kikani | Aug 1, 2025 | ૧૬૨, ઓગસ્ટ ૨૦૨૫
એક તરફ આપણે સૌ સામાન્ય સર્ચ માટે પણ એઆઇ ચેટબોટ્સ તરફ વળવા લાગ્યા છીએ. બીજી તરફ આ એઆઇ સર્વિસિસ આપણને વધુમાં વધુ પાવરફુલ પરિણામો આપવા માટે પોતાની મેમરી સતેજ કરી રહી છે. આથી આપણી તેની સાથેની વાતચીતના બધા મુદ્દા યાદ રાખીને તેના આધારે એઆઇ ચેટબોટ આપણને જવાબો આપે છે. આમ જુઓ...
by Himanshu Kikani | Aug 1, 2025 | ૧૬૨, ઓગસ્ટ ૨૦૨૫
ભારતમાં સતત વધતા સાયબર ફ્રોડને અંકુશમાં લેવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેન્ક, વિવિધ અગ્રણી બેન્ક તથા ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર સાથે મળીને એક મહત્ત્વની પહેલ લાવી રહ્યા છે. આ પહેલ હેઠળ આપણા પર આવતા ફ્રોડ અને સ્પામ્સ કોલને અટકાવવાની નવી રીતો...
by Himanshu Kikani | Aug 1, 2025 | ૧૬૨, ઓગસ્ટ ૨૦૨૫
ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલિંગ ઘટાડો, એઆઇ ટૂલ્સમાં માસ્ટરી મેળવો. – અરવિંદ શ્રીનિવાસ, સીઇઓ, પર્પ્લેક્સિટી હમણાં હમણાં પર્પ્લેક્સિટી કંપનીએ ભારતમાં એરટેલ સાથે મળીને એરટેલના તમામ યૂઝર્સને પર્પ્લેક્સિટી એઆઇનું પ્રો વર્ઝન એક વર્ષ સુધી મફત વાપરવાની સગવડ આપી છે. તે...
by Himanshu Kikani | Aug 1, 2025 | ૧૬૨, ઓગસ્ટ ૨૦૨૫
અત્યારે એક તરફ પશ્ચિમના દેશો, ખાસ કરીને અમેરિકા અને બીજી તરફ ચીન વચ્ચે એઆઇ સુપ્રીમસી મેળવવા માટે તીવ્ર હરીફાઈ શરૂ થઈ છે. તેમાં કયો પક્ષ આગળ રહે તેનો બધો આધાર કોની પાસે વધુ પાવરફુલ એઆઇ ચિપ છે તેના પર છે. આ બાબતે અત્યાર સુધી અમેરિકાનું પલ્લું ભારે રહ્યું છે. અમેરિકાએ...